ધનસુરા હાઈવે પર ST બસની ઓવરટેક કરતા બાઈક ટ્રેકટર સાથે અથડાયું, બાઈકસવારનું મોત
મોડાસાઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના વાહનો ઓવરટેક કરવાને લીધે અકસ્માતો સર્જાતા હોય છે. આવો એક અકસ્માતનો બનાવ ધનસુરા-વડાગામ હાઈવે પર સર્જાયો હતો. બાઈકચાલક પૂરફાટ ઝડપે એસટી બસને ઓવરટેક કરીને આગળ જતાં સામેથી આવી રહેલા ટ્રેકટર સાથે અથડાઈને રોડ પર પટકાયો હતો. દરમિયાન પાછળ આવી રહેલી એસટી બસના વ્હીલ બાઈકચાલક પર ફરી […]