રફ્તારની રમતમાં પુરુષોને મ્હાત આપી રહી છે ભારતની પહેલી મહિલા સુપર બાઈક રેસર અલીશા અબ્દુલ્લા
ભારતમાં બાઈક રેસ વધારે લોકપ્રિય રમત નથી. તેનું સૌથી મોટું કારણ આ રમતનું મોંઘું હોવું છે. જો કે ગત કેટલાકવર્ષોમાં ભારતમાં બાઈકને લઈને ક્રેજ વધ્યો છે. પરંતુ આજે પણ આપણા દેશમાં સુપર બાઈક રેસિંગની રમતમાં પુરુષોનું જ વર્ચસ્વ છે. પરંતુ આ વર્ચસ્વને તોડવામાં ભારતીય સુપર બાઈક રેસર અલીશા અબ્દુલ્લા એડી ચોટીનું જોર લગાવી રહી છે. […]