1. Home
  2. Tag "bike rider"

બાઈક રાઈડિંગનો શોખ હોય તો કુદરતી સૌંદર્ય અને રોમાંચથી ભરપુર આ સ્થળોનો પ્રવાસ અચુક કરવો જોઈએ..

બાઇક ચલાવીને મુસાફરી કરવાની પણ એક અલગ જ મજા છે. જો તમારી સાથે પ્રવાસમાં મિત્રો હોય તો તે વધુ આનંદદાયક બને છે. બાઇક રાઇડ પર જવાનો અર્થ એ પણ છે કે રસ્તામાં દરેક સુંદર દૃશ્ય અને નવા અનુભવનો આનંદ માણવો, જે કદાચ આપણે કાર અથવા બસ દ્વારા ચૂકી ગયા છીએ. આજે અમે તમને એવી જગ્યાઓ […]

લોકમેળામાં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર કાર રેસલર અને બાઇક રાઇડરની રાજકોટમાં એન્ટ્રી

રાજકોટ: આવતીકાલથી તહેવારોની શૃંખલા શરૂ થઈ જશે. ત્યારે રાજકોટના ‘‘રસરંગ લોકમેળા’’માં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર વાહન ચાલકોની એન્ટ્રી થઇ ચૂકી છે. યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક હાથે કરાનારી ડ્રાઈવિંગના કરતબો લોકોને રોમાંચિત કરશે. તો તે પૈકીની મહિલા બાઇક રાઇડર પૂજા પણ સાહસિકતાથી સૌરાષ્ટ્રવાસીઓને અચંબિત કરી દેશે. ઉત્તર પ્રદેશના […]

આણંદમાં ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીથી બાઈક સવારનું ગળુ કપાતા મોત

અમદાવાદઃ ઉત્તારાયણને હવે એકાદ મહિનો સમય બાકી રહ્યો છે. ત્યારે કેટલાક બાળકો અત્યારથી પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવી રહ્યાં છે. દરમિયાન આણંદમાં મોટરસાઈકલ ઉપર પસાર થતા યુવાનનું ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા તેનું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના પેટલાદના આશી ગામમાં મોટરસાઈકલ ઉપર પસાર થતા 50 વર્ષીય આધેડના ગળામાં ચાઈનીઝ દોરી વાગી હતી. જેથી આધેડને […]

સિદ્ધપુર નજીક મોહિની નદીના ધસમસતા પૂરમાં બાઈક સવાર યુવાન માંડ બચીને કાંઠે પહોંચ્યો

પાટણઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, સિધ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડીયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં નવા નીર આવ્યા આવ્યા છે. ઉપરવાસ અને સિદ્ધપુરમાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code