1. Home
  2. Tag "Bilateral meeting"

નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા રશિયા જશે, સભ્ય દેશો સાથે દ્વિપક્ષીય બેઠકની શક્યતા

નવી દિલ્હીઃ PM મોદી આ મહિનાની 22મી તારીખથી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયાની બે દિવસીય મુલાકાતે જશે. વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ BRICS દ્વારા શરૂ કરાયેલી પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભાવિ સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની મૂલ્યવાન તક પૂરી પાડશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે […]

રાજનાથસિંહે અમેરિકાના રક્ષા સચિવ સાથે કરી દ્વિપક્ષીય બેઠક

• બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધીઓને પ્રગાઢ બનાવવા ચર્ચા • સિક્યોરિટી ઓફ સપ્લાય સિસ્ટમ-લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગે MOU નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકા મુલાકાત દરમિયાન પેન્ટાગોનમાં અમેરિકન રક્ષા સચિવ લોઇડ ઓસ્ટિન સાથે મુલાકાત કરી હતી. અને બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ ગતિવિધીઓને પ્રગાઢ બનાવવા ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની મુલાકાત […]

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માલદીવના વિદેશ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ માલદીવના વિદેશ મંત્રી મુસા જામીર ભારતની મુલાકાતે છે. આ દરમિયાન દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માલદીવના વિદેશ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને દેશોએ પરસ્પર સંબંધોના તમામ પરિમાણોની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રીએ વાટાઘાટો દરમિયાન તેમની શરૂઆતની ટિપ્પણીમાં કહ્યું હતું કે, નજીકના પડોશીઓ તરીકે અમારા સંબંધોનો વિકાસ સ્પષ્ટપણે પરસ્પર હિતો અને પરસ્પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code