પોલેન્ડ અને યુક્રેન વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કરાયાં
નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે વોર્સોમાં દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વોશિંગ્ટનમાં મંગળવારથી શરૂ થઈ રહેલી નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) સમિટના એક દિવસ પહેલા બંને દેશો દ્વારા દ્વિપક્ષીય સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારમાં યુક્રેન, ખાસ કરીને હવાઈ સંરક્ષણ માટે પોલેન્ડના સતત સંરક્ષણ સમર્થનની કલ્પના […]