બિલકિસ બાનો કેસઃ ગેંગરેપના દોષિતોની મુક્તિ સામે ફરી બિલકિસ બાનોએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા
બિલકિસ બાનોએ કોર્ટના દરવાજા ફરી ખટખટાવ્યા મૂક્ત થયેલા આરોપી સામે ફરી ન્યાયની માંગ દિલ્હીઃ- બિલકીસ બાનો કેસ ખૂબ જ ચર્ચિત કેસ છે આ કેસનો સંબંધ વર્ષ 2002ના ગુજરાત રમખાણો સાથે સીધેસીધો છે. બિલકિસ બાનોના પરિવાર સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાના દોષિતોને તાજેતરમાં મૂક્ત કરાયા હતા કુલ 11 લોકોને નિર્દોષ છોડવાના કારણે ફરી આ નિર્ણયને પડકારતા […]