અમદાવાદની ઘણી ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવારના નાણા મ્યુનિએ હજુ ચુકવ્યા નથી
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કપરા કાળમાં શહેરીજનોએ અનેક યાતનાઓ વેઠવી પડી હતી. કોરોનાના દર્દીઓ એટલાબધા વધી ગયા હતા કે, મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તમામ દર્દીઓને સારવાર આપી શકાય તેમ નહીં હોવાથી મ્યુનિએ ખાનગી હોસ્પિટલોના બેડ રિકવાયર કર્યા હતા. કોરોનાનો કપરા કાળ તો સમાપ્ત થઈ ગયો પણ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હજુ 57 જેટલી ખાનગી હોસ્પિટલોના બિલો પેન્ડિંગ રાખવામાં […]