1. Home
  2. Tag "body"

શરીરના કેટલાક અંગોનું હાઈજીન કેમ જરૂરી છે? જાણો…

મહિલાઓની હેલ્થ માટે બ્રેસ્ટ હાઈજીન ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્રેસ્ટની સરખી રીતે સફાઈ અને કાળજી ના લેવાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. જાણીએ બ્રેસ્ટ હાઈજીન કેમ જરૂરી છે અને તેને ન અપનાવવાથી કઈ બીમારીઓ થઈ શકે છે. સંક્રમણનો ખતરો: બ્રેસ્ટને સરખી રીતે સાફ ના કરવાથી સંક્રમણનો ખતરો વધી જાય છે. પરસેવો અને ગંદકી જમા […]

તમારું પેટ…’ જ્યારે શાહરૂખ ખાને અનંત અંબાણીની મજાક ઉડાવી, તો પછી જે થયું તે તમને આશ્ચર્યચકિત કરી દેશે

અનંત અંબાણી હાલમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. અનંત દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર તરીકે ઓળખાય છે. થોડા વર્ષો પહેલા અનંત અંબાણીએ શરીરનું આવું અદભૂત પરિવર્તન બતાવ્યું હતું, જેના કારણે તેમના નામની ખૂબ ચર્ચા થઈ હતી. બીજી તરફ અભિનેતા શાહરૂખ ખાન પણ અનંતની બદલાયેલી સ્ટાઈલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ બાબત સાથે […]

થાઈરોઈડ વધે ત્યારે શરીરમાં થાય છે ખતરનાક ફેરફારો, આ રીતે કંટ્રોલ કરી શકો છો

સમગ્ર વિશ્વમાં થાઈરોઈડ જેવી ગંભીર બીમારી ઝડપથી વધી રહી છે. આ બીમારીને લઈને એલર્ટ રહેવું ખુબ જરૂરી છે. સામાન્ય રીતે આ બીમારી થતા શરીરમાં આવા લક્ષણો દેખાય છે. જેવા કે વજન વધવુ અને હાર્મોનલ ઈનબેલેન્સ. હાર્મોનલ ઈનબેલેન્સના કારણે શરીરમાં ઘણી મુશ્કેલીઓ શરુ થવા લાગે છે. થાઈરોડ ગ્લેંડ પતંગીયાની જેમ દેખાય છે. આ શરીરમાં હોર્મોન્સનું પ્રોડક્શન […]

કોલ્ડ કોફી પીવાથી શરીરમાં પાણીની કમી થવા લાગે છે, જાણો હેલ્થ એક્સપર્ટ પાસેથી

આ દિવસોમાં સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. આ સમય દરમિયાન મોટાભાગના લોકો ચા અને કોફીની જગ્યાએ કોલ્ડ કોફી પીવાનું પસંદ કરે છે, પણ તેનાથી ઘણી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. કોલ્ડ કોફીમાં ભારે માત્રામાં ખાંડનો ઉપયોગ થાય છે. તેથી, તેને વધુ પ્રમાણમાં પીવાથી બ્લડ સુગરનું લેવલ ઝડપથી વધી શકે છે. સાથે ટાઇપ-2 […]

શરીરમાં ઝિંકની કમી હોવા પર શરીર પર દેખાશે આ લક્ષણ, ઓળખી આ રીતે કરો ઈલાજ

ઘણી વખત ડાઈટમાં ઝિંકની ઉણપ હોય છે, જેના લીધે તે સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અને ખરાબ અસર કરે છે. આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં લોકો જે પ્રકારની ડાઈટ લેવી જોઈએ તે નથી લેતા. આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાની ડાઈટનું સરખુ ધ્યાન નથી રાખતા. ઘણી વખત એવું બને છે કે વધુ પડતું જંક ફૂડ ખાવાથી શરીરમાં ઝિંકની […]

ડિપ્રેશન દૂર કરવામાં જ્યારે દવા કામ ના આવે તો અજમાવો આ કુદરતી પદ્ધતિ, શરીર અને મન ખુશીઓથી ભરાશે

કામનુ પ્રેશર, ભાગતી-દોડતુ જીવન, અનહેલ્દી લાઈફસ્ટાઈલ, તણાવ અને સ્ટ્રેસના કારણે ઘણા લોકો ડિપ્રેશન અને ચિંતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માનસિક સ્થિતિ આપણા ઓવરઓલ હેલ્થ પર ખૂબ જ ખરાબ અસર કરે છે અને ઘણી ગંભીર સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. આવામાં ડિપ્રેશનથી બચવા લોકો એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ લે છે કે મોંઘી થેરાપી અને સાઈકેટ્રિસ પાસે […]

કોફી પીવાથી ચહેરા પર થઈ શકે છે પિંપલ્સ? બોડીમાં આ રીતે અસર કરે છે કોફી

ઉનાળાના દિવસોમાં લોકો ચાનું સેવન ઓછું કરી દે છે અને કોફી પીવાનું ચાલુ કરી દે છે. પણ શું તમે જાણો છો કે વધુ પડતી કોફી પીવાથી સ્કિનને નુકસાન થઈ શકે છે. વધારે માત્રામાં કોફી પીવાથી સ્કિન પર ખરાબ અસર પડે છે. ઉનાળામાં લોકો ઓછી ચા અને વધુ કોફી પીવાનું પસંદ કરે છે. જરૂર કરતાં વધુ […]

હદથી વધારે ગરમી પડવાથી શરીર પર શું અસર થાય છે? જાણો…

સમગ્ર ભારતમાં ભારે ગરમી છે. પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં સ્થિતિ એવી છે કે તમે રસ્તા પર ઈંડાની આમલેટ બનાવી શકો છો. હીટવેવને મજાકમાં ના લો, તે શરીરમાંથી પાણી નિચોવવાનું કામ કરે છે. હવે પ્રશ્ન ઉઠે છે તે આ આ ભીષણ ગરમીમાં શરીરના અંદર શું થાય છે? ક્યા ક્યા કેમિકલ રિએક્શન થાય છે. ડિહાઈટ્રેશનથી લઈને […]

ઝડપથી વજન ઘટાડવું શરીર માટે હાનિકારક બની શકે છે, ગંભીર બીમારીઓ થઈ શકે

ઘણા લોકો વજન ઓછું કરવા માટે શોર્ટ કટ અપનાવે છે. પણ તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કારક સાબિત થઈ શકે છે. ઝડપથી વજન ઓછું કરવાથી ઘણા નુકશાન થઈ શકે છે. વજન ઓછું કરવાનો મતલબ ખાલી દુબળું થવું નહી, પણ તેનો હેતુ સ્વસ્થ દેખાવનો પણ છે. ઝડપથી વજન ઘટાડવા માંગો છો, તો તેનાથી સ્નાયુઓને […]

ઉનાળામાં દરરોજ એક કીવી ખાઓ, શરીરને થશે અદભુત ફાયદા

પોષક તત્વોથી ભરપૂર ફળો આપણી હેલ્થને સુધારે છે. કીવી આ ફળોમાંથી એક છે. કીવી સ્વાદથી ભરપૂર છે અને ખાટું-મીઠું છે કે તેને ખાવાથી તમે રોકી શકતા નથી. આ ફળને તમે તેને છાલ વગર અને છાલ સાથે બંને રીતે ખાઈ શકો છો. તેનો મીઠો અને ખાટો સ્વાદ ખાવામાં ખૂબ જ સારો હોય છે. • કીવી પોષક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code