1. Home
  2. Tag "children"

World Hindi Day:આ રીતે માતાપિતાએ તેમના બાળકોને હિન્દીનું મહત્વ શીખવવું જોઈએ

હિન્દી એ ભારતીય લોકોની ઓળખ છે, સમગ્ર વિશ્વમાં 26 કરોડથી વધુ લોકો હિન્દી ભાષા બોલે છે.તે વિશ્વની ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે.હિન્દીને સન્માન આપવા માટે, દર વર્ષે 10મી જાન્યુઆરી એટલે કે આજે વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે.આજના બદલાતા સમયમાં અંગ્રેજી ભાષાના વધતા ચલણને કારણે લોકો હિન્દીથી દૂર જઈ રહ્યા છે.પરંતુ બાળકોને તેમની માતૃભાષાની […]

એક્ટિવ અને સ્માર્ટ બનશે તમારા બાળકો,પેરેન્ટ્સે જરૂરથી શીખવું જોઈએ Team Mate Behaviour

માતા-પિતા તેમના બાળકો માટે બધું જ પરફેક્ટ ઇચ્છે છે, પછી તે તેમના અભ્યાસ અથવા કોઈપણ રમત-ગમત સંબંધિત હોય.ઘણા બાળકોને રમતગમતમાં પણ રસ હોય છે.કેટલાક ક્રિકેટમાં તો કેટલાક ફૂટબોલમાં.ફૂટબોલ રમતી વખતે, બાળકો માત્ર ગોલ કરવા વિશે જ નહીં પરંતુ તેમના સાથી ખેલાડીઓની ભૂલોને સ્વીકારવા અને પ્રોત્સાહિત કરવા વિશે પણ શીખે છે. આ દરમિયાન, જો તે રમત […]

હંમેશા યાદ રહેશે New Year, માતા-પિતા આ રીતે બાળકો માટે નવા વર્ષને બનાવો Memorable

નવા વર્ષને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, આવનારા વર્ષની ઉજવણી માટે ઘણા લોકો ખૂબ જ ઉત્સાહિત છે.ખાસ કરીને બાળકો વાલીઓ પાસે ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવા માંગ કરે છે, પરંતુ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાલીઓ તેમને બહાર જવા દેવા માંગતા નથી.આવી સ્થિતિમાં માતા-પિતા ઘરમાં કેટલાક ક્રિએટિવ આઈડિયાથી નવા વર્ષને બાળકો માટે ખાસ બનાવી […]

Parenting Tips: નાના બાળકોને રોજ નારિયેળનું દૂધ આપો,રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે

નારિયેળની સાથે તેનું દૂધ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેમાં જોવા મળતી પ્રાકૃતિક ચરબી અનેક બીમારીઓથી દૂર રાખે છે.ઘણા લોકો ચા, કોફીમાં નાળિયેરનું દૂધ પણ પીવે છે, પરંતુ જ્યારે બાળકોને નારિયેળનું દૂધ પીવડાવવાની વાત આવે છે, ત્યારે માતા-પિતા ઘણીવાર તેમને દૂધ આપવાનું ટાળે છે.પરંતુ નારિયેળનું દૂધ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે.તો,ચાલો તમને […]

બાળકોની જેમ સાન્તાક્લોઝ પણ ખાવાના છે શોખીન,અહીં જાણો કેવા પ્રકારના ખોરાકને ખાવાનું કરે છે પસંદ

આવતીકાલે 25 ડીસેમ્બર છે ત્યારે સમગ્ર વિશ્વમાં નાતાલના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ક્રિસમસના દિવસે સાન્તાક્લોઝ બાળકોને ગિફ્ટ આપવા માટે આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સાન્તાક્લોઝ બાળકોની જેમ ખાવાના શોખીન છે. તો આજે તે કેવા પ્રકારના ખોરાકને ખાવાનુ પસંદ કરે છે તે જાણીશું નાના બાળકોની જેમ જ સાન્તાક્લોઝને દૂધ અને કૂકીઝ […]

ભારતમાં એડોપ્શન રેગ્યુલેશન્સ પછી કુલ 691 બાળકોને દત્તક લેવાયાં

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર 2022માં દત્તક લેવાના નિયમોની સૂચના પછી તરત જ છેલ્લા બે મહિના દરમિયાન સમગ્ર દેશમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દત્તક લેવાના સંખ્યાબંધ આદેશો જારી કરવામાં આવ્યા છે. નોટિફિકેશન જારી થયા પછી આજ સુધીમાં કુલ 691 બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. સૂચનાની તારીખે 905 દત્તક લેવાના ઓર્ડર બાકી હતા. આજની તારીખે પેન્ડન્સી ઘટીને 617 થઈ […]

Parenting Tips: સમય ન આપવાને કારણે તમારા બાળકો બની શકે છે Negative

બાળકો સ્વભાવે ખૂબ જ ચંચળ હોય છે, તેઓ નાની ભૂલને કારણે પણ પોતાના માતા-પિતા પર ગુસ્સે થઈ શકે છે.ખાસ કરીને માતા-પિતાએ બાળકના ઉછેર દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે માતા-પિતાની એક નાની ભૂલના કારણે બાળકો તેમનાથી દૂર જઈ શકે છે.ખાસ કરીને આજકાલ માતા-પિતા નોકરી કરતા હોય છે,જેના કારણે તેઓ બાળક સાથે […]

બાળકોમાં કબજિયાતની તકલીફ છે? તો જાણી લો તેનો ઉપાય

અત્યારના વ્યસ્ત જીવનમા માતા-પિતા બાળકોને નાસ્તામા અને જમવામા અવરનવાર બ્રેડ આપવામા આવે છે. જેના કારણે તે પેટની સમસ્યાઓ ઉત્પન થાય છે.બ્રેડમા મેદાથી બનતી હોવાથી તેનુ વધુ પડતુ સેવન કરવાથી પાચનશક્તિને નબળી પાડે છે જેના કારણે બાળકોનુ પેટ સાફ થતુ નથી જેના કારણે પેટની અનેક સમસ્યાઓ ઉત્પન થાય છે. નિષ્ણાતો દ્રારા બાળકોને અંજીરનું સેવન કરવાની સલાહ […]

આ 5 કારણોથી બાળકોના મોઢામાંથી આવે છે દુર્ગંધ,જાણો તેનાથી બચવાના ઉપાય

બાળકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે એટલા સભાન નથી.આવી સ્થિતિમાં તેમના પ્રત્યે માતા-પિતાની જવાબદારી પણ વધી જાય છે.સવારે ઉઠ્યા પછી મોઢામાં દુર્ગંધ આવવી સામાન્ય બાબત છે કારણ કે આ સમસ્યા આખી રાત મોંમાં રહેતા બેક્ટેરિયાની પ્રતિક્રિયાને કારણે થાય છે.બ્રશ કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે, પરંતુ ઘણી વખત બ્રશ કર્યા પછી પણ મોઢાની દુર્ગંધ આવતી જ […]

બાળકોમાં વધી રહી છે આ બીમારીઓ,ન કરો આ વાતની અવગણના

ખરાબ લાઇફ સ્ટાઇલ બાળકોના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.સૌથી વધારે નુકસાન ફિઝિકલ એક્ટિવિટીને કારણે થાય છે જે હાડકાને પ્રભાવિત કરે છે. આ સાથે જ ડાયટની ઉણપ પણ આ કારણોસર થાય છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે બાળકોમાં ગઠિયાના લક્ષણો જાણો અને સમય પર ડોક્ટરની સલાહ લો. બાળકોમાં ગઠિયા થવાનું અનેક કારણ હોઇ શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code