1. Home
  2. Tag "children"

અંબાજીમાં પ્રાથમિક શાળાના બાળકોએ મતદાન જાગૃતિ રેલી યોજીને વડિલોને આપ્યો સંદેશ

અંબાજીઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. અને બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણી આગામી તા. 5મી ડિસેમ્બરે યોજાશે. ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે તમામ જિલ્લાઓમાં પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં દાંતા વિધાનસભા મત વિસ્તારમાં મતદાર જાગૃત અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલની સુચના અનુસાર તથા નોડલ […]

બાળકોમાં ભય-તણાવ અને બેચેનીને કારણે થાય છે આ વસ્તુઓ, માતાપિતાએ આ રીતે નિયંત્રણ કરવું જોઈએ

માતા-પિતાને બાળકો ખૂબ જ વ્હાલા હોય છે.માતા-પિતા તેમની નાની-નાની બાબતોનું ધ્યાન રાખે છે, પરંતુ તેમ છતાં ઘણી વખત બાળકો ગુસ્સે અને તંગ થવા લાગે છે. જોકે બાળકોમાં ગુસ્સો આવવો સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક વધુ પડતા ગુસ્સાને કારણે બાળકો ખોટાં પગલાં પણ લેવા લાગે છે.જેના કારણે બાળકોનો ગુસ્સો વાલીઓ માટે પણ સમસ્યા બની જાય છે. […]

શું તમને બાળકોને થતી માયોપિયા બીમારી વિશે ખબર છે? તો જાણી લો

દરેક જાણકારો તથા ડોક્ટર કહે છે કે બાળકોનું ધ્યાન રાખવું અને તેમના વર્તન પર તો ખાસ ધ્યાન આપવું કારણ કે તેમના વર્તનથી જ તેમની સમસ્યાઓને ઓળખી કે જાણી શકાય છે, આવામાં વાત કરવામાં આવે બાળકોને થતી માયોપિયા બીમારી વિશે તો તેના વિશે દરેક માતાપિતાએ તકેદારી રાખવી જોઈએ. જો આ મુદ્દે વધારે વાત કરવામાં આવે તો […]

બાળકોની બીમારીઓનું કારણ બની શકે છે Junk Food,માતા-પિતાએ ખોરાક આપતા પહેલા સાવધાન રહેવું જોઈએ

બાળકોને હેલ્ધી વસ્તુઓ ખાવાનું પસંદ નથી પણ જો તેમને જંક ફૂડ ખવડાવવામાં આવે તો તેઓ ક્યારેય ના પાડતા નથી.વ્યસ્ત જીવનશૈલીના કારણે સમયના અભાવે માતા-પિતા પણ બાળકને જંક ફૂડ ખવડાવે છે.જેના કારણે આ ખોરાક બાળકોની આદત બની જાય છે.પરંતુ શું તમે જાણો છો કે,બાળકો માટે જંક ફૂડ કેટલું નુકસાનકારક હોઈ શકે છે.તેનું સેવન કરવાથી તેમના શરીર […]

રાષ્ટ્રપતિએ બાળકોને મોટા સપના જોવાની વિનંતી કરી

વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ આજે સવારે (14 નવેમ્બર, 2022) રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર (RBCC) ખાતે ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે બાળપણ એ જીવનનો સૌથી સુંદર તબક્કો છે. બાળકોને જેમ છે તેમ સ્વીકારવામાં આવે છે. આ જ તેમને જીવંત બનાવે છે. આજે આપણે બાળકોની આ નિર્દોષતા અને પવિત્રતાની ઉજવણી કરી […]

બાળકો નહીં પડે બીમાર, માતા-પિતા જરૂરથી શીખવો Personal Hygiene સંબંધિત આ બાબતો

બાળકો સ્વભાવે ખૂબ જ ચંચળ હોય છે.તેઓ પોતાની સંભાળ લેવામાં પણ ઘણા નખરા કરે છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ બાળકોની વધુ કાળજી લેવી પડે છે.જેમ જેમ બાળકો મોટા થાય છે તેમ શાળાએ જવાનું શરૂ કરે છે, તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે.શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ બાળકોને ઘેરી લે છે.આવી સ્થિતિમાં માતા-પિતાએ બાળકોને બહાર જતા પહેલા પોતાનું […]

શિયાળામાં નહીં થાય બાળકોની સ્કિન ડ્રાય,આ ઘરેલું ઉપચારથી મળશે સમસ્યામાંથી રાહત

બદલાતી ઋતુની સાથે બાળકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.ખાસ કરીને શિયાળાની ઋતુમાં બાળકની ત્વચા શુષ્ક થવા લાગે છે.બાળકની ત્વચા ખૂબ નરમ હોય છે. હવામાનમાં ફેરફાર, હીટર કે એર કંડિશનરનો વધુ પડતો ઉપયોગ, ચુસ્ત કપડા પહેરવા કે પાણીની અછતને કારણે આ સમસ્યાઓ બાળકમાં થઈ શકે છે.જ્યારે બાળકની ત્વચા શુષ્ક થઈ જાય છે, ત્યારે ખંજવાળ, હોઠ […]

બાળકોના રૂમમાં જરૂરથી રાખો આ વસ્તુઓ,ભણવામાં તમારા બાળકનું લાગશે મન

માતાપિતા ઘણીવાર તેમના બાળકોના શિક્ષણ વિશે ચિંતિત હોય છે.ઘણા બાળકો વાંચવામાં સારા હોય છે, જ્યારે તેનાથી વિપરિત ઘણા બાળકો વાંચનમાં બહુ હોશિયાર હોતા નથી.જો તમે ઈચ્છો છો કે બાળકને ભણવાનું મન થાય તો તમારે તેના રૂમને વાસ્તુ અનુસાર સજાવવો જોઈએ.તો ચાલો અમે તમને એવી વાસ્તુ ટિપ્સ જણાવીએ જે તમારે બાળકના રૂમમાં ધ્યાનમાં રાખવી જોઈએ.તો ચાલો […]

પહેલીવાર બાળકો ફોડી રહ્યા છે ફટાકડા,તો માતાપિતાએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે.હિન્દુઓનો સૌથી પવિત્ર તહેવાર માનવામાં આવે છે.આ તહેવારને ધામધૂમથી ઉજવવા માટે લોકો મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. બાળકો પણ આ તહેવારની રાહ જુએ છે કારણ કે તેમને આ દિવસે ફટાકડા ફોડવાની તક મળે છે.બાળકો ફટાકડા ફોડીને વધુ ધામધૂમથી તહેવારની ઉજવણી કરે છે.પરંતુ જો તમારું બાળક પહેલીવાર ફટાકડા ફોડવા […]

જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોવ તો માતા પિતાએ બાળકોને શિખવાડવી જોઈએ આટલી બબાતો

જોઈન્ટ પરિવારના માતા પિતાએ રાખવું બાળક પર ધ્યાન બાળકને પરિવારનું મહત્વ સમજાવવું જોઈએ સામાન્ય રીતે આજે પણ ઘણા પરિવાર એવા છે કે જ્યાં 2 થી 4 પેઢી હાલ પણ એક સાથે રહે છે, એથવા તો બે ભાઈઓ કે બે કાકાઓ સાથે રહેતા હોય છે ,વાત એ જ છે કે જો તમે સંયુક્ત પરિવારમાં રહો છો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code