1. Home
  2. Tag "children"

ગણેશજીની પૂજામાં બાળકોને કરો સામેલ,આ પદ્ધતિની સાથે સમજાવો તહેવારનું મહત્વ

ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે. આ તહેવાર બાળકોથી લઈને વડીલોમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે. 10 દિવસના ગણેશ ઉત્સવમાં દરેક વ્યક્તિ સક્રિયપણે ભાગ લે છે. ખાસ કરીને બાળકો તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે. કારણ કે આ સમય દરમિયાન તે સજાવટ અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર પણ […]

 માતા-પિતાએ બાળક સાથે સંભાળીને બોલવા જોઈએ શબ્દો, બાળકના આત્મવિશ્વાસ પર તેની પડે છે અસર

 માતા પિતાએ બાળકને ક્યારેય એઅપશબ્દો ન બોલવા જોઈએ બાળક સામે ક્યારે બીજાની સરખામણી ન કરવી જોઈએ દરેક કપલ ઈચ્છે છે કે તે એક સારા માતા પિતા બને અને તેનું બાળક પણ સારા સંસ્કારથી ઉછરે, જો કે બાળકને સંસ્કાર આપવામાં સૌથી મોટા હાથ માતા પિતાનો છે જેથી માતા પિતાનું બાળક સાથેનું વર્તન બાળકના આત્મવિશ્વાસ પર અસર […]

બાળકોનું વજન વધી રહ્યું છે ?તો માતા-પિતાએ આ રીતે કરાવવું જોઈએ કંટ્રોલ

ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે વજન વધવું એ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટાપા ખૂબ જ ઝડપથી કોઈપણ ઉંમરના લોકોને ઘેરી લે છે.ખાસ કરીને નાના બાળકો પણ સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. વજન વધવાને કારણે બાળકોનું શરીર અનેક બીમારીઓથી ઘેરાવા લાગે છે. આ સિવાય વધતી સ્થૂળતાને કારણે ક્યારેક બાળકોનો આત્મવિશ્વાસ પણ નબળો […]

આ પ્રકારનું વર્તન ઉભુ કરે છે કરે છે માતા-પિતા અને બાળકો વચ્ચે નફરતનું વાતાવરણ,તમે આવું ન કરતા

કેટલીક વાર જોવા મળતું હોય છે કે માતા-પિતા અને બાળકો વચ્ચે સંબંધ થોડા કડવાશ ભરેલા હોય છે. બાળકને માતા પિતા પ્રત્યે માન આદર સન્માન જેવું હોતું નથી અને માતા પિતા તો આખરે માતા પિતા છે. બાળકે ગમે તે કરે પણ માતા પિતા ક્યારેય પોતાના બાળકને નફરત કરી શકતા નથી, આવામાં લોકોએ જાણવું જોઈએ કે આવું […]

શું તમને ખબર છે પ્રદૂષણની અસર બાળકો પર શું થઈ રહી છે? જાણો

આ વાતને કોઈ નકારી શકે તેમ નથી કે પ્રદૂષણની અસર બધા પર થઈ રહી છે અને બાળકો પર તો તેની અસર અતિ ગંભીર રીતે થઈ રહી છે. જો તમે આ વિશે જાણશો તો તમે પણ એવા પગલા જરૂર લેશો જેનાથી પ્રદૂષણ ન થાય. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પ્રદૂષણને કારણે બાળકોમાં […]

બાળકોને નાની ઉંમરે સારા ડાયટની આદત પાડો તો ભવિષ્યમાં થાય છે ફાયદો

આજના સમયમાં માતા પિતા તો મોડર્ન બનતા જ હોય છે, પણ એમને જોઈને એમના બાળકો પણ તેમના જેવુ બનવાનો પ્રયાસ કરે છે, જેમ કે માતા પિતાને હંમેશા વેસ્ટર્ન કપડામાં જોઈને બાળકને પણ તે જ પસંદ આવે છે અને જેમ માતા પિતાને પિત્ઝા, બર્ગર અને વેસ્ટર્ન ફૂડ ખાતા જોઈને બાળકો પણ તે માગતા હોય છે, આવામાં […]

આ વખતે બજારમાં છે નવી-નવી ડિઝાઈનવાળી રાખડી,બાળકોને આવશે ખૂબ પસંદ

રક્ષાબંધનના તહેવારનો માહોલ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે, ગાડીથી લઈને મોબાઈલ સુધીની તમામ વસ્તુઓ જોરશોરથી વેચાઈ રહી છે અને આવામાં બજારમાં અત્યારે નવી ડિઝાઈનવાળી રાખડી પણ આવી છે જે છોકરાને સૌથી વધારે પસંદ આવી શકે છે. સ્ટોનવાળી રાખડી અત્યારે લોકોને વધારે પસંદ આવી રહી છે. અલગ અલગ રંગના સ્ટોનવાળી રાખડી ખુબ જ ભાઈના હાથ […]

રાજ્યની શાળાઓમાં ધોરણ-5 થી 10ના તમામ બાળકોને ધનૂર અને ડિપ્થેરિયાની રસી અપાશે

અમદાવાદઃ રાજ્યમાં (ધનૂર અને ડિપ્થેરિયા)Td રસીકરણ અભિયાન થકી રાજ્યની અંદાજે 26 લાખ જેટલી સગર્ભા માતાઓ-બાળકો તેમજ અંદાજે 50 હજાર જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ 12 જેટલા ઘાતક રોગોથી આજીવન સુરક્ષિત કરાશે, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, રાજ્યની લાખો સગર્ભા માતાઓ, એક વર્ષથી નાની વયના બાળકો અને […]

જો તમે તમારા બાળકોને ખુલ્લા ગાર્ડનમાં લઈ જાવો છો તો આટલી બાબતોનું રાખો ધ્યાન

ગાર્ડનમાં બાળકોને એકલા ન મૂકો ગાર્ડનમાં રમતા બાળકોનું આ રીતે રાખો ધ્યાન બાળકોને હંમેશા ગાર્ડનમાં ફરવા જવું વધુ ગમતુ હોય છે સાથે જ ગાર્ડનમાં લીસરપટ્ટી ,કે હીંચકા હોય તો બાળકોને રમવાની મજા વધુ પડે છે.પેરેન્ટિંગ ટિપ્સ- બાળકો ગમે તેટલા મોટા થયા હોય તેમના માટે રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ્યારે બાળક બે થી ત્રણ […]

ચોમાસામાં બાળકો નહીં પડે બીમાર,આહારમાં આપો આ જરૂરી વસ્તુઓ

બાળકનું સ્વાસ્થ્ય એ માતાપિતાની પ્રથમ ચિંતા છે.માતાપિતા ઘણીવાર વિચારે છે કે,ગર્ભમાં જન્મી રહેલા બાળક થી લઈને જન્મ સુધી તેની સંભાળ કેવી રીતે રાખવી. બાળકોને શું આપવું જોઈએ જેથી તેમનું સ્વાસ્થ્ય બગડે નહીં, તેમની સંભાળ કેવી રીતે રાખવી.મા-બાપ આખો દિવસ આવું જ વિચારતા રહે છે. ખાસ કરીને બદલાતી ઋતુની સાથે માતા-પિતાની ચિંતા વધુ વધી જાય છે.આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code