1. Home
  2. Tag "children"

બાળકો પડી રહ્યા છે ખોટી સંગતમાં તો વાલીઓએ લેવી જોઈએ સમયસર કાળજી

દરેક માતા-પિતા પોતાના બાળકના ઉછેરમાં કોઈ કસર છોડતા નથી.તેઓ તેમની દરેક ઈચ્છાઓ પૂરી કરવા માટે તમામ પ્રયાસો કરે છે.પરંતુ ક્યારેક બાળકો પ્રેમ-પ્રેમમાં બગડવા લાગે છે. બાળકો પોતાના મનનું કરવા લાગે છે. આ સિવાય ક્યારેક બાળકો પણ ખોટી સંગતમાં પડવા લાગે છે.માતા-પિતાને પણ તેમના બાળકોના આ વર્તનની જાણ હોતી નથી.તમે બાળકની વાણી, હલનચલન અને ઘણી આદતો […]

બાળકો કેમ ખોટું બોલે છે? આ હોઈ શકે છે તેની પાછળના કારણો

બાળકો જ્યારે નાના હોય ત્યારે સૌથી સામાન્ય ભૂલ તે કરે તે છે ખોટું બોલવાની અથવા જૂઠું બોલવાની. જો કે આ પાછળ પણ બાળકની કેટલીક મજબૂરીઓ હોઈ શકે છે અથવા તેની પાછળ કેટલાક કારણ પણ હોઈ શકે છે. જાણકારોનો આ બાબતે મત એવો છે કે મેડિકલ સાયન્સ મુજબ જે બાળકો વધુ વાર જૂઠું બોલે છે તે […]

નાના બાળકોના દાદા-દાદી અને નાના-નાની સાથે સંબંધ કેવી રીતે મજબૂત કરી શકાય? જાણો

દરેક નાના-નાની અને દાદા-દાદીનું સપનું હોય કે તે પોતાના છોકરાના છોકરા સાથે રમે અને તેમની સાથે જીવનનો કેટલોક સમય પસાર કરે. એવું પણ કહેવામાં આવે છે કે વ્યાજનું વ્યાજ દરેક વ્યક્તિને સૌથી વધારે વ્હાલું હોય. પણ ક્યારેક એવુ પણ જોવા મળે છે કે બાળકો પોતાના નાના-નાની અને દાદા-દાદીની પાસે વધારે સમય રહેતા નથી અથવા તેમને […]

બાળકોને જિદ્દી ન બનતા રોકવા હોય તો માતા પિતાએ આ પ્રકારની ભૂલો ન કરવી

કેટલાક નાની ઉંમરના બાળકો એટલા બધા જિદ્દી હોય છે કે તેમની જીદ જોઈને લાગે કે હે ભગવાન.. આ બાળકની જીદ તો જૂઓ.. પણ ખરેખર બાળકોના આ પ્રકારના વર્તન પાછળ માતા પિતાની કેટલીક ભૂલો જવાબદાર હોય છે. બાળક નાનું હોય ત્યારે તે કેટલીક વાતને સમજે નહીં અને તે જીદ કરે પરંતુ જ્યારે માતા પિતા તેની જીદ […]

જો તમારા બાળકો આ પ્રકારે વર્તન કરે છે? તો સમજો કે લાડની તેના પર ખોટી અસર થઈ રહી છે

બાળકોને વધારે લાડ ન કરો ક્યારેક તેની સાથે કડક થવું જોઈએ લાડમાં બાળકોને પડી જાય છે ખોટી આદત બાળકોને જ્યારે હદ કરતા વધારે લાડ કરવામાં આવે ત્યારે તેને કેટલીક ખોટી આદતો પણ પડી જતી હોય છે. આ આદતો વિશે ત્યારે ખબર પડે છે જ્યારે તેના પર વધારે ધ્યાન આપવામાં આવે. જો બાળકોને લાડની ખોટી આદત […]

ગુજરાતમાં હવે 6થી 12 વર્ષના બાળકોને કોરોના વિરોધી કોવેક્સિન રસી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. કોરોનાના ત્રીજા વેવનો પણ સફળતાથી લોકોએ સામનો કર્યો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ લોકોએ કોરોનાની વેક્સિન લીધી હોવાથી મૃત્યુનો આંક ઘટાડી શકાયો હતો. અને વધુ લોકો કોરોના સંક્રમિત બન્યા નહતા સરકારે કિશોરોથી લઈને યુવાનોને કોરોના લેક્સિન આપવાનો નિર્ણય લીધા બાદ હવે રાજ્યમાં 6 વર્ષથી 12 વર્ષના બાળકોને […]

જીદ્દી બાળકોને શાંત બનાવવા પેરેન્ટ્સે અપનાવવી જોઈએ આ  ટિપ્સ, વાંચીલો ખૂબ કામની વાત

માતા પિતાએ હંમેશા બાળકોને સાંભળવા જોઈએ વારંવાર બાળક પર ગુસ્સો ન કરવો જોઈએ બાળક સાથે પુરતો સમય વિતાવો  આજકાલ દરેક બાળક જીદ્દી હોય તે વાત સહજ છે, ઘણા માતા પિતાની ફરીયાદ હોય છે કે તેમનું બાળક ખૂબ જીદ કરે છે ,તેમના કહ્યામાં નથી, કોઈ પણ વાત માનતું નથી,ત્યારે આવા બાળકો પર માતા પિતાએ ખાસ ધ્યાન […]

EDUCATION: મોબાઈલ બાળકોના ભણતરને કેવી રીતે અસર કરે છે? જાણો

મોબાઈલની ભણતર પર અસર બાળકોને ન આપો નાની ઉંમરે મોબાઈલ બાળકના ભણતરને થઈ રહી છે અસર આજના સમયમાં કેટલાક માતા પિતા એવું સમજતા હોય છે કે જે બાળકને મોબાઈલ વાપરતા આવડતો હોય તે હોશિયાર બાળક કહેવાય, અને આ પ્રકારની નાસમજના કારણે માતા પિતા બાળકોના હાથમાં નાની ઉંમરમાં મોબાઈલ આપી દેતા હોય છે. ક્યારેક તો માતા […]

Education: બાળકો ભણતા હોય ત્યારે તેમને ઘરમાં સારું વાતાવરણ આપો

ભણતર માટે સારૂ વાતાવરણ હોવું જરૂરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી તેમના ભણતર પર આવશે સકારાત્મક અસર એવું કહેવામાં આવે છે કે બાળકોની પ્રગતિ અને અધોગતિમાં તેમના માતા-પિતાનો હાથ સૌથી વધારે હોય છે. જ્યારે માતા પિતા પોતાની ફરજ ભૂલી જતા હોય છે અને બાળકોના ભણતર પર યોગ્ય પ્રમાણમાં ધ્યાન આપવામાં નથી આવતું ત્યારે બાળકનું ભણતર […]

બાળકોના હાડકા અને દાંતને મજબૂત કરવા તેમના ડાયટમાં આ સામેલ કરો

બાળકોના હાડકાને કરો મજબૂત દાંતને પણ કરો મજબૂત ડાયટમાં સામેલ કરો આ આહાર બાળકો જ્યારે નાના હોય ત્યારે તેમને યોગ્ય પ્રમાણમાં પોષણ મળી રહે તે પ્રકારેનો આહાર આપવો જોઈએ, આ માટે તમામ માતા-પિતા ધ્યાન રાખતા હોય છે પરંતુ જો વાત કરવામાં બાળકોના હાડકા અને દાંતને મજબૂત કરવાની તો તેના માટે ખાસ પ્રકારનો ડાયટ હોવો જોઈએ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code