1. Home
  2. Tag "children"

બિહારઃ દેશી બોમ્બને બાળકોએ બોલ સમજીને ઉઠાવ્યો અને અચાનક બ્લાસ્ટ થયો હતો, 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ બિહારમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. ઘર પાસે એક થેલીમાં બોમ્બ રાખવામાં આવ્યાં હતા. અહીં રમતા બાળકો બોલ સમજીને તેને ઉઠાવ્યો હતો અને રમવાનો પ્રયાસ કરતા હતા ત્યારે અચાનક બોમ્બ બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો હતો. બાળકો સહિત સાત વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના […]

બાળકોને EXAMની ચિંતા થાય છે? તો માતા-પિતા તરીકે આ રીતે કરો મદદ

બાળકોને EXAMની ચિંતાથી રાખો દૂર વાંચતા હોય ત્યારે તેમને જ્યૂસ, દૂધ એવું આપો આ પ્રકારના ડ્રિંક્સ એકાગ્રતાને વધારે છે બાળકોને જ્યારે પણ EXAM હોય ત્યારે તેઓને એક અલગ પ્રકારની બેચેનીનો અનુભવ થતો હોય છે. આવું થવાથી તેમના રિઝલ્ટ પર પણ અસર થાય છે. આવામાં જો માતા પિતા દ્વારા તેમનું કેટલીક બાબતે ધ્યાન રાખવામાં આવે તો […]

અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે બાળકોમાં અછબડાના કેસમાં વધારો જોવા મળ્યો

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભે બાળકોમાં અછબડાંના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આમ તો  સામાન્ય રીતે દર વર્ષે ઉનાળામાં બાળકોમાં અછબડાં વધારે જોવા મળતા હોય છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમદાવાદમાં આકરો તાપ પડી રહ્યો છે અને તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે અછબડાના કેસ વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ઉનાળાની […]

ગુજરાતમાં 12થી 14 વર્ષની વયના 22 લાખથી વધુ બાળકોને વેક્સિન આપવાનો CMએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં 12થી 14 વર્ષની વયજૂથના 22 લાખથી વધુ બાળકોને કોરોનાની રસી આપવાનો આજથી પ્રારંભ કરાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો હતો.રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.5 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને 2થી […]

બાળકોની આંખોને ન થવા દેશો કમજોર,જાણો બચવા માટે શું કરવું

બાળકોની આંખોનું રાખો ધ્યાન ન કરવા દેશો તેમને આ ભૂલ આંખોની કાળજી રાખવી જરૂરી દર વર્ષે હજારો બાળકો ઘરે કે રમતી વખતે થતા અકસ્માતોના કારણે બનતુ નુકસાન અથવા અંધાપા થી બહુ પરોક્ષ રીતે બચે છે. જ્યારે બાળકો રમતગમત, રિક્રિએશન, ક્રાફ્ટ્સ કે હોમ પ્રોજેક્ટ્સમાં સામેલ થાય ત્યારે તેમના માટે એ જરૂરી છે કે તેઓને આંખોની સુરક્ષા […]

બાળકોમાં પણ હોઈ શકે છે આ ગંભીર બીમારી,જાણો તે શું છે…

બાળકોમાં હોઈ શકે છે આ બીમારી અલ્સેરેટિવ કોલાઈટિસનો બની શકે છે શિકાર શું છે તેનો ઉપચાર? બાળકો જ્યારે નાની ઉંમરના હોય ત્યારે કેટલીક વાતોનું ખાસ પ્રકારે ધ્યાન રાખવું પડે છે. બાળકોમાં ક્યારેક એવી બીમારી પણ જોવા મળતી હોય છે જેને જોઈને માતા પિતા પણ ચીંતામાં આવી જતા હોય છે. આવામાં અલ્સેરેટિવ કોલાઈટિસ નામની બીમારી બાળકોમાં […]

રશિયાના હુમલામાં બાળકો સહિત 198 નાગરિકોના મૃત્યુનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. દરમિયાન રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 198 વ્યક્તિઓના મોત થયા હોવાનો યુક્રેન સરકારે દાવો કર્યો છે. યુક્રેનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં 3 બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1115 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયાં […]

નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ આપશેઃ મનિષા વકીલ

અમદાવાદઃ વ્યાપક રસીકરણને પગલે કાબુમાં આવી ગયેલા કોરોના વાયરસને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક અને આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા નંદઘરો ફરીથી ભૂલકાઓના અવાજથી ગુંજી ઉઠ્યા હતા. વડોદરા ખાતે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ અને સાંસદ રંજનબેન ભટ્ટે ભૂલકાઓને નંદઘરમાં આવકાર્યા હતા. આંગણવાડીમાં પણ બાળકો માટે સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન 10 સ્કુલબસ તૈયાર, હવે સિગ્નલો પરના ભિખારીના બાળકોને ભણાવાશે

અમદાવાદઃ શહેરના ચાર રસ્તાઓ પર ભિખારીઓની સંખ્યા વધતી જાય છે. સરકારે ભિખારીમુક્ત શહેર કરવાનું નક્કી કર્યું હતું. ભિખારીઓને શેલ્ટર હોમમાં વસાવીને રોજગારી આપવાનો પ્લાન નક્કી કરાયો હતો. પરંતુ આ દિશામાં કોઈ જ પ્રયાસો કરાયા નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભિક્ષા માગતા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ મળી રહે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં  સ્કુલ બસ […]

ભારતઃ 15થી 18 વર્ષના 3.45 કરોડ કિશોરોને અત્યાર સુધીમાં કોરોનાથી સુરક્ષિત કરાયાં

7.50 કરોડ કિશોરોને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક ફેબ્રુઆરીના અંત સુધીમાં કિશોરોને પ્રથમ ડોઝ આપી દેવાશે નવી દિલ્હીઃ કોરોના સામે એક માત્ર રામબાણ ઈલાજ રસી છે. હાલ ભારતમાં 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code