1. Home
  2. Tag "children"

ભારતઃ 15થી 18 વર્ષના 3.45 કરોડ કિશોરોને અત્યાર સુધીમાં કોરોનાથી સુરક્ષિત કરાયાં

7.50 કરોડ કિશોરોને રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક ફેબ્રુઆરીના અંત સુધીમાં કિશોરોને પ્રથમ ડોઝ આપી દેવાશે નવી દિલ્હીઃ કોરોના સામે એક માત્ર રામબાણ ઈલાજ રસી છે. હાલ ભારતમાં 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં […]

હળવદમાં અગરિયાઓના બાળકોને સુખડી, અને સગર્ભાઓને પોષણ કીટનું વિતરણ કરાયું

મોરબીઃ હળવદ, પાટડી અને ખારાઘોડાના રણ વિસ્તારમાં કાળી મજુરી કરતા અગરિયાની હાલત ખૂબજ દયનીય હોય છે. સુક્કા ભઠ્ઠ રણ વિસ્તારમાં મીઠાની ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આવા પરિવારોના બાળકો કુપોષણથી પિડાતા હોય છે. જ્યારે પરિવારની સગર્ભા મહિલાઓને પણ પુરતું પોષણ મળતું નથી. આથી હળવદમાં આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા અગરિયાઓના બાળકો, […]

કોરોના સામે આગોતરૂ આયોજનઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં જે કેસ નોંધાઈ રહ્યા છે, એમાં અમદાવાદ શહેર મોખરે છે. કોરોના સામે સરકારે તમામ હોસ્પિટલોમાં આગોતરી તૈયારીઓ કરી દીધી છે. ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામા આવી છે.  કોરોના સંક્રમિત થનારા બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં NICU, PICU અને વેન્ટિલેટર બેડ તૈયાર […]

બાળકો ઇન્જેક્શન જોઈને દુર ભાગે છે? તો આ ટ્રીક અપનાવો અને બાળકનો ડર કરો દુર

બાળકોનો ડર કરો દુર ઇન્જેક્શનથી દુર નહીં ભાગે બાળક આ રહી તે માટે ટ્રીક કેટલાક બાળકો એવા હોય છે ને સાથે મોટી ઉંમરના લોકો પણ હોય છે કે જે લોકોને ઇન્જેક્શનથી વધારે ડર લાગતો હોય છે. આવામાં બાળકોમાંથી ઇન્જેક્શનનો ડર કેવી રીતે દુર કરી શકાય તેના વિશેની જાણકારો દ્વારા ટ્રીક આપવામાં આવી છે. હેલ્થ એક્સપર્ટ […]

નાની ઉંમરના બાળકોને વેક્સિન આપ્યા પછી આ દવા આપતા હોય તો ચેતી જજો

15-18 વર્ષના બાળકોને વેક્સિન વેક્સિન આપ્યા પછી આ ભૂલ ન કરતા ફાર્મા કંપનીએ આપી મહત્વની જાણકારી મુંબઈ: કોરોનાવાયરસનું સંક્રમણ વધતા સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે બાળકોને વેક્સિનની એટલે કે 15થી 18 વર્ષના બાળકોની તો તેને લઈને ભારત બાયોટેક ફાર્મા કંપની દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. ભારત […]

અમદાવાદની બે શાળામાં બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા

અમદાવાદની શાળામાં બાળકો કોરોનાથી સંક્રમિત શાળા અઠવાડિયા માટે બંધ વડોદરામાં પણ બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા અમદાવાદ:કોરોનાવાયરસ હવે દેશમાં તથા વિદેશમાં ફરીવાર માથું ઊંચકી રહ્યો છે, ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે હવે અમદાવાદની બે શાળામાં બાળકો કોરોના સંક્રમિત જોવા મળ્યા. સમગ્ર જાણકારી એવી છે કે વડોદરાની બે શાળામાં […]

આગામી 6 મહિનામાં બાળકોની વેક્સિન આવશે, અદાર પૂનાવાલાએ કરી જાહેરાત

SIIના CEO અદાર પૂનાવાલાની મોટી જાહેરાત આગામી 6 મહિનામાં બાળકોની વેક્સિન આવશે 3 વર્ષ સુધીના બાળકોને કોવિડથી બચાવશે નવી દિલ્હી: બાળકો હવે કોવિડ સામે સુરક્ષિત રહેશે. આગામી છ મહિનામાં બજારમાં બાળકો માટે કોરોના વેક્સિન ઉપલબ્ધ થશે. સીરમ ઇન્સ્ટિટ્યુટે આ જાહેરાત કરી છે. આ અંગે માહિતી આપતા SIIના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, કોવોવેક્સ હજુ […]

વડોદરાઃ ખ્રિસ્તી સંસ્થા બાળકોનું ધર્મ પરિવર્તન કરાવતી હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધર્મ પરિવર્તનની ઘટનામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચમાં અનેક લોકોના ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનાવવામાં આવ્યાં હોવાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે વડોદરામાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાળકો માટે કાર્યરત ખ્રિસ્તી સંસ્થા વિરુદ્ધ ધર્મ પરિવર્તનનો ગુનો દાખવ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

મ્યાનમારમાં સેનાનો આતંક,પાંચ બાળકો સહિત 11 પ્રદર્શનકારીઓને જાહેરમાં સળગાવી નાખ્યાં

મ્યાનમારમાં રક્ષક જ બન્યા ભક્ષક 11 પ્રદર્શનકારીઓને જીવતા સળગાવ્યા પાંચ બાળકોની પણ આ રીતે કરી હત્યા દિલ્હી:મ્યાનમારમાં છેલ્લા કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આવામાં હવે સેના દ્વારા પણ તમામ પ્રકારની હદ ભૂલીને પ્રદર્શનકારીઓ પર અતિભયંકર દમન ગુજારવામાં આવી રહ્યો છે. જાણકારી અનુસાર મ્યાનમારમાં લશ્કરે પાંચ બાળકો સહિત 11 પ્રદર્શનકારીઓને જાહેરમાં જીવતાં સળગાવી દીધા […]

પાકિસ્તાનઃ અધિકારીઓના ત્રાસથી કંટાળેલો પોલીસ કર્મચારી સંતાનોને વેચવા બન્યો મજબુર

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદના મુદ્દે ચર્ચા રહે છે. તેમજ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. દરમિયાન એક પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બીમાર બાળકોની સારવાર માટે ઉચ્ચ અધિકારીઓ રજા નહીં આપવાની સાથે લાંચની માંગણી કરતા ત્રસ્ત પોલીસ કર્મચારી અંતે પોતાના બે સંતાનોને વેચવા મજબુર બન્યો હતો. પોલીસ કર્મચારી માર્ગની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code