1. Home
  2. Tag "children"

ચોમાસામાં બાળકોને બીમાર થવાથી બચાવો, અપનાવો માત્ર આ સરળ ટિપ્સ

ચોમાસામાં બાળકોના બીમાર થવાથી બચાવો અપનાવો આટલી સરળ ટિપ્સ વરસાદના સમયમાં મચ્છરજન્ય રોગથી બચવું જરૂરી ચોમાસાની ઋતુ આવે ને તેની સાથે જ મચ્છરજન્ય બીમારીની શરૂઆત થઈ જતી હોય છે. આવા સમયમાં યુવાનો તો બીમાર થયા પછી બચી શકે છે કોઈ મોટી સમસ્યા થતી નથી પરંતુ બાળકોને આ બીમારીથી બચાવવા ખુબ જરૂરી છે. તો બાળકોને આ […]

કોરોના સંકટઃ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના રસીકરણ માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ

દિલ્હીઃ ત્રીજી લહેરની શકયતાને ધ્યાનમાં રાખીને સ્તનપાન કરાવતી માતાઓ અને ગર્ભવતી મહિલાઓ બાદ હવે બાળકોને કોરોનાની રસી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત પહેલા 12થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે. બીજા તબક્કામાં રસીકરણ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. આ યોજનાને શરૂ કરવા માટે હાલ સરકાર ઝાયડસ કેડિલાની ડીએનએ વેક્સિન પર […]

કોરોનાના ચેપથી બાળકોના મૃત્યુ થવાનું જોખમ ઓછુઃ UKમાં કરાયો અભ્યાસ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન યુકેમાં જાહેર આરોગ્યના ડેટાનાદ વિશ્લેષણમાં બાળકો અને કિશોરોને કોરોનાનો ચેપ લાગવાને કારણે મૃત્યુ થવાનું કે ગંભીર માંદગી થવાનું જોખમ અત્યંત ઓછું હોવાનું સામે આવ્યું છે. જો કે, બાળકો જો ગંભીર માંદગીથી પીડાતા હોય તો કોરોનાના ચેપને કારણે તે વધારે ગંભીર બનવાની શકયતાઓ […]

ગુજરાતમાં કોરોનાને લીધે 794 બાળકો અનાથ બન્યા, 3106 બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના બીજા વેવમાં ઘણા બાળકોના માતા-પિતા છીનવાઈ ગયા છે. કોરોનાનો પ્રથમ કરતા બીજો કાળ કપરો રહ્યો છે. કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનારાં બાળકો માટે ગુજરાત સરકારે યોજના શરૂ કરી છે, જેનો આગામી સોમવારથી મુખ્યમંત્રી રૂપાણી પ્રારંભ કરાવશે. રાજ્યમાં મહામારીમાં 794 બાળક માતા અને પિતા બંને ગુમાવી અનાથ બન્યાં છે. બીજી તરફ, ત્રણ હજારથી વધુ […]

બાળકો પર હાથ ઉપાડતા મા-બાપએ ચેતી જવાની જરૂર, અભ્યાસમાં જાણવા મળી ચોંકાવનારી વાત

બાળકો પર ન ઉગામો તમારો હાથ બાળક સાથે માર-ઝૂડની થાય છે ખોટી અસર અભ્યાસમાં સામે આવી કેટલીક મોટી વાત દિલ્હી : બાળકો પર થતા અત્યાચાર અથવા કોઈકવાર મા-બાપ દ્વારા થતી માર-ઝૂડની અસર બાળકો પર અતિગંભીર રીતે થતી હોય છે. આ બાબતે લંડન યુનિવર્સિટી કોલેજ દ્વારા એક ખાસ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો તેમાં કેટલીક મહત્વની વાતો […]

બોલીવુડના અનેક કલાકારોનો સંતાનો લાઈમલાઈટથી રહે છે દૂર

મુંબઈઃ બોલીવુડના અનેક કલાકારોના સંતાનો પણ હવે ફિલ્મ ઈન્ડસ્ટીઝમાં કામ કરી રહ્યાં છે. તેમજ કરિના કપૂરનો દીકરો તૈમૂ, સારા અને જાહ્નવી કપૂર જેવા કલાકારોના સંતાનોના અવાર-નવાર ફોટો અને વીડિયો સામે આવે છે. જ્યારે બીજી તરફ અન્ય એવા કલાકારો પણ છે જેમના સંતાનો લાઈમલાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. બોલીવુડના સ્ટાર મિથુન ચક્રવતીની દત્તક લીધેલી […]

ગુજરાતઃ આંગણવાડીમાં અભ્યાસ કરતા 14 લાખ બાળકોને મળશે ગણવેશ

ગુજરાતની 53 હજાર ઉપરાંત આંગણવાડીઓના 3 થી 6 વર્ષના 14 લાખ બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. તેમજ જણાવ્યું કે, આંગણવાડીના બાળકો-ભુલકાંઓની હવે રાજ્યવ્યાપી એક વિશેષ ઓળખ અને આભા ઊભી થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે,, સાધન સંપન્ન વર્ગના બાળકો નર્સરી-પ્લેગૃપમાં જાય ત્યારે તેમને યુનિફોર્મથી આગવી ઇમેજ મળતી હોય છે. આવી […]

મુંબઈમાં BMCનો સીરો સર્વેઃ 50 ટકાથી વધારે બાળકોમાં કોરોના સામે લડવાની એન્ટીબોડી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ થઈ છે. તેમજ ત્રીજી લહેરમાં બાળકોને અસર થવાની ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન બાળકો ઉપર કરવામાં આવેલા સીરો સર્વેમાં સામે આવ્યું છે કે, મુંબઈમાં એકથી 18 વર્ષના લગભગ 51.18 ટકા બાળકો કોરોના વાયરસ સામે લડવાની એન્ટીબોડી ધરાવે છે. બીએમસીએ કહ્યું હતું કે, એપ્રિલ અને જૂન વચ્ચે થયેલા […]

કોરોનાનો કહેર યથાવત, આ રાજ્યમાં મળ્યા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 સંક્રમિત કેસ

દેશમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી એ રાહત વચ્ચે કોરોના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અનેક કેસો સામે આવ્યા છે. આ બાદ રાજ્ય સરકારોએ તકેદારી પણ વધારી દીધી છે. દેશના પંજાબ, હરિયાણા રાજસ્થાન અને ચંદીગઢમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો સામે આવ્યાં છે. ડેલ્ટાના પ્લસ […]

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે તૈયારીઃ સીનીયર સીટીઝન અને બાળકોના સર્વે પર ધ્યાન કેન્દ્રીત

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીના પડકાર માટે અનેક પરિણામલક્ષી પગલા લીધા છે. તેના પગલે ‘કોરોના’ની અસર ક્રમશ: ઓછી થઈ રહી છે. રાજ્ય સરકારે અગમચેતીના પગલા રૂપે ‘કોરોના’ની સંભવિત ત્રીજી લહેર માટે પણ પુરતી સજ્જતા-તૈયારી કેળવી છે.  અમદાવાદ જિલ્લામાં આ સંભવિત લહેરની અસરોને ખાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી આગોતરી કામગીરીની શિક્ષણ મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code