1. Home
  2. Tag "children"

બાળકોમાં કોરોના વાયરસના શરૂઆતી લક્ષણો આ હોઈ શકે છે, જાણો

દેશ પર ત્રીજી લહેરનું જોખમ મંડરાયુ બાળકો માટે થઇ શકે છે જીવલેણ સાબિત ઉધરસ, ગળામાં દુખાવો શરૂઆતી લક્ષણો દિલ્હી : હાલમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ત્રીજી લહેરનું જોખમ ફરીથી દેશ ઉપર મંડરાય રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે, ત્રીજી લહેર બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ ડોકટરોનું માનવું […]

શાળા પ્રવેશોત્સવઃ કચ્છમાં 28 બાળકોના ઘરઆંગણે છોડ રોપીને ધો-1માં નામાંકન કરાયું

અમદાવાદઃ શાળા પ્રવેશોત્સવ મારો ઉત્સવ…. બાળકના માનસમાં આ ભાવ ઉદભવે એવો નવતર અભિગમ કચ્છ જિલ્લાની કુનરીયા પ્રાથમિક શાળાએ આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં અમલી કર્યો છે. વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ કોરોનાના પગલે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત સરકારે પ્રતિ વર્ષ ઉજવાતો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ નથી મનાવ્યો. પરંતુ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરીયા […]

બાળકો માટેની ઝાયડસ-કેડિલાની વેક્સિન ટ્રાયલના ત્રીજા તબક્કામા પહોંચી, ટૂંક સમયમાં મળી શકે છે મંજૂરી

ભારતમાં બાળકોને ટૂંક સમયમાં મળી શકે છે વેક્સિન ઝાયડસ કેડિલાની વેક્સિન ટ્રાયલના ત્રીજા ચરણમાં પહોંચી ફર્મ એક સપ્તાહમાં ડ્રગ નિયામક પાસેથી ઇમરજન્સી ઉપયોગની પરવાનગી લઇ શકે છે અમદાવાદ: કંપનીના ડિરેક્ટર પટેલે કહ્યું કે, “અમારી રસી બાળકો માટે વધુ ફાયદાકારક રહેશે. અત્યાર સુધી કરવામાં આવેલા પરીક્ષણોમાં કોઈ આડઅસર જોવા મળી નથી.” સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસની […]

હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અપાશે વેક્સિન, Pfizer એ શરૂ કર્યું ટ્રાયલ

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ અપાશે રસી   Pfizer એ શરૂ કર્યું ક્લિનિકલ ટ્રાયલ 4 દેશોમાંથી 4,500 થી વધુ બાળકોની પસંદગી દિલ્હી : કોરોનાની વેક્સિન બનાવતી અમેરિકાની દિગ્ગજ દવા નિર્માતા કંપની ફાઇઝરે તેની વેક્સિનનું ટ્રાયલ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર શરૂ કરી દીધું છે.જે અંતર્ગત અભ્યાસના પ્રથમ તબક્કાની સ્ટડીમાં ઓછી સંખ્યામાં નાના બાળકોને […]

RTIમાં ચોંકાવનારો ખુલાસો, ભારતમાં 9.27 લાખ બાળકો અતિ કુપોષિત

RTIમાં થયો એક ચોંકાવનારો ખુલાસો ભારતમાં 9.27 લાખ બાળકો ગંભીર અને અતિ કૂપોષિત જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો એક RTIમાં થયો છે. RTIમાં થયેલા ચોંકાવનારા ખુલાસા અનુસાર ભારતમાં 9.27 લાખ બાળકો ગંભીર અને અતિ કૂપોષિત છે. જેમાંથી સૌથી વધુ બાળકો ઉત્તરપ્રદેશ અને બિહારમાં છે. […]

કોરોના કાળમાં બાળકોથી માંડી સિનિયર સિટીઝનમાં ફેશનેબલ માસ્કની બોલબાલા

ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. કોરોનાકાળમાં માસ્ક હવે જીવનનો એક ભાગ બની ચુક્યું છે. હવે લોકો કપડાના મેચીંગ માસ્ક પહેરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત વિવિધ ફેશનના સ્ટાઈલીશ માસ્ક લોકો પસંદ કરી રહ્યાં છે. માસ્કની ભારે ડિમાન્ડને પગલે હવે કેટલીક કંપનીઓ ડિઝાઈનર અને ખાદીના માસ્ક પણ માર્કેટમાં ઉતારી રહ્યાં […]

બાળકો માટે જોખમી બનતો કોરોના, આ બે રાજ્યોમાં 90 હજારથી વધારે બાળકો સંક્રમિત

બાળકો માટે જોખમી બની રહ્યો છે કોરોના આ રાજ્યોમાં સંક્રમિત થઈ રહ્યા છે બાળકો 90 હજાર જેટલા બાળકો થયા કોરોનાથી સંક્રમિત હૈદરાબાદ: કોરોનાવાયરસની ત્રીજી લહેર વિશે કોઈ સતાવર રીતે જાહેરાત થઈ નથી, પણ તેના વિશે જાણકારો દ્વારા પહેલાથી જ આશંકા અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે બાળકો ત્રીજી […]

કોરોના સંક્રમિત બાળકોના આરોગ્યને લઇને સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરી

કોરોના સંક્રમણની બીજી લહેરમાં બાળકો પણ મોટા પાયે થયા પ્રભાવિત હવે કેન્દ્ર સરકારે બાળકોના સંરક્ષણ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી જે હેઠલ રાજ્યો, જીલ્લા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરથી દેશમાં બાળકો પણ મોટા પ્રમાણમાં પ્રભાવિત કર્યા છે. જેને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણથી પ્રભાવિત થયેલા બાળકોના સંરક્ષણ અને તકેદારી માટે સરકારે ગાઇડલાઇન્સ જાહેર […]

ગાયોને બચાવવા માટે બાળકોએ પોતાના ગલ્લાંમાંથી બચાવેલી રકમ પાંજરાપોળને દાનમાં આપી

પાલનપુરઃ ગુજરાતમાં સૌથી વધુ 150 જેટલી ગૌશાળાઓ અને પાંજરાપોળ બનાસકાંઠામાં છે. જો કે પાંજરાપોળમાં રખાયેલા પશુઓના નિભાવ ખર્ચ માટે પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર પાસે સહાય માટે વારંવાર રજુઆત કરવા છતાં સરકાર દ્વારા સહાય અંગે કોઈજ વિચાર ના કરતા ગૌશાળાના સંચાલકોની હાલત કફોડી બની છે જેથી હવે સંચાલકો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા દાન માટેની […]

ગુજરાત: કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને મદદ મળવાનું શરૂ, સીએમ રૂપાણીએ કરી હતી જાહેરાત

કોરોનામાં અનાથ થયેલા બાળકોની મદદે રાજ્ય સરકાર મુખ્યમંત્રી બાળસેવા યોજનાની કરવામાં આવી છે જાહેરાત આ રીતે મળશે બાળકોને મદદ ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 30 મે 2021ના રોજ મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત તે બાળકોને રાજ્ય સરકાર મદદ કરશે જે બાળકોએ કોરોનાકાળમાં પોતાના માતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code