1. Home
  2. Tag "children"

કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કેવી રીતે બચાવવા, વાંચો જાણકારોનો અભિપ્રાય

કોરોનાની ત્રીજી લહેરનું જોખમ બાળકો સંક્રમિત થવાની સંભાવના રાજસ્થાન-કર્ણાટકમાં બાળકો વધારે સંક્રમિત દિલ્લી: કોરોનાવાયરસની બીજી લહેર હજુ પણ શાંત પડી નથી. રોજ લાખની સંખ્યામાં તો કેસ આવી જ રહ્યા છે, આવા સમયમાં કોરોનાની ત્રીજી લહેર વિશે લોકોએ જાણવું જોઈએ અને સતર્ક પણ થવું જોઈએ. કોરોનાની ત્રીજી લહેરને લઈને જાણકારો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ […]

કોરોના પીડિત માતાને નાના બાળકોએ લખેલો પત્ર થયો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં દર્દીઓ પોતાના ઘરમાં જ પરિવારથી અલગ અન્ય રૂમમાં આઈસોલેટ થયાં છે. આવા કપરા સમયમાં દર્દીઓના પોતાના સ્વજનો સાથે ફોન ઉપર તથા અન્ય માધ્યમોથી વાતચીત કરે છે. જેથી દર્દીઓમાં કોરોના સામે લડવા માટે માનસિક રીતે મજબુત થાય છે. પરિવારજનો […]

ઘર પરિવારની ચિંતા હોય તો ચેતી જજો, કોરોનાથી 577 બાળકો થયા અનાથ

કોરોનાની ભયંકર અસર ભૂલ પડી શકે ભારે 577 બાળકોએ ગુમાવ્યા પોતાના મા-બાપ અમદાવાદ: કોરોનાવાયરસના સમાચાર ખુબ મોટી સંખ્યામાં આજકાલ જોવા મળે છે અને સાંભળવા મળે છે. કોરોનાને લઈને સતર્ક થવુ તે સારી વાત છે પરંતુ બેદરકારી ભર્યુ વર્તન કરવુ તે અતિજોખમી સાબિત થઈ શકે છે. તો વાત એવી છે કે કોરોનાવાયરસની બીજી લહેરતો આપણે સૌ […]

બાળકોને કોરોનાથી બચાવવા સરકારે ગાઇડલાઇન જાહેર કરી, આ બાબતોનું રાખો ધ્યાન

દેશમાં જોવા મળી રહેલી કોરોનાની ઘાતક લહેરની લપેટમાં બાળકો પણ આવ્યા તેને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બાળકો માટેની કોવિડની અલગ માર્ગદર્શિકા જાહેર કરી છે તો તમે પણ અહીંયા માર્ગદર્શિકા વાંચીને તેનું પાલન કરો તે અનિવાર્ય છે નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેરને કારણે સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. કોરોનાના દૈનિક ધોરણે 3 […]

કોરોનાનો નવો ટ્રેન્ડઃ બાળકો કોરોનાના સંક્રમણનો વધુ ભોગ બની રહ્યા છે

અમદાવાદઃ બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને તબીબો પણ ચિંતામાં મૂકાયા છે. હવે બાળકો પણ ઝડપભેરથી કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. કુમળી વયના બાળકોને પણ કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. ત્યારે માતાપિતાએ ચેતી જવાની જરૂર પડી છે. કોરોનાની ત્રીજી લહેર બાળકોના માથા પર ઘાત લઈને આવી છે.ત્યારે સૌથી વધુ વડોદરામાં બાળકોમાં કોરોના સંક્રમણ જોવા […]

બાળપણમાં માતાપિતાની વધતી ગેરહાજરી, મોબાઈલની આભાસી દુનિયામાં ‘ભૂલા’ પડવા લાગ્યા છે બાળકો!

ગરીબી અને અમીરી વચ્ચેના અંતરની ચર્ચાઓ ખૂબ થાય છે. પરંતુ ચિંતાની વાત આટલી જ નથી. પરિવારોની અંદર પણ અંતર વધી રહ્યા છે અને આ અંત માતાપિતા તથા તેમના સંતાનો વચ્ચે વધી રહ્યું છે. તેનું એક માત્ર કારણ છે કે ભૌતિકવાદ તરફની દોડમાં હવે બાળકો તેમના માતાપિતાની પ્રાથમિકતાના છેલ્લા ક્રમાંક પર છે. તેને કારણે બાળકોની બિલકુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code