1. Home
  2. Tag "children"

Parenting Tips: આ ઘરેલું ઉપચાર બાળકોને સૂકી ઉધરસમાંથી રાહત આપશે

બદલાતા હવામાનની પ્રથમ અસર બાળકના સ્વાસ્થ્ય પર પડે છે. મુખ્યત્વે નાના બાળકો ઝડપથી બદલાતા હવામાન માટે સંવેદનશીલ બને છે. બદલાતા હવામાનને કારણે તેમને તાવ, ઉધરસ જેવી સામાન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સૂકી ઉધરસને કારણે બાળકને ગળામાં દુખાવો થવા લાગે છે જેના કારણે તે ઉધરસ કરતી વખતે હેરાન થઈ જાય છે. આવી સ્થિતિમાં આજે તમારે […]

ક્લાઈમેટ ચેન્જના કારણે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ગંભીર જોખમ, UN રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હીઃ ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ કરતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ દાવો કર્યો છે કે તેની સૌથી મોટી અસર વિશ્વભરની ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. દુબઈમાં ક્લાઈમેટ ચેન્જ પરની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP 28)ના સંમેલન પહેલા યુએન એજન્સીઓ દ્વારા જાહેર કોલ ફોર એક્શનમાં કહ્યું છે કે, સગર્ભા સ્ત્રીઓ, શિશુઓ અને બાળકો પર […]

શિયાળામાં બાળકોની ત્વચાની કાળજી કેવી રીતે રાખવી? જાણો ખાસ ટિપ્સ

બાળકોને મોટા કરવા એટલે એ બાળકોની રમત નથી, આ વાત દરેક લોકોના મોઢે સાંભળી હશે. કારણ કે બાળકની સાર-સંભાળ રાખવી આસાન હોતી નથી. દરેક ઋતુમાં બાળકોની અલગ રીતે કાળજી રાખવી પડે છે ત્યારે જો વાત કરવામાં આવે શિયાળાની તો તે દિવસ દરમિયાન બાળકોની ત્વચાને આ રીતે સાચવી શકાય છે. સૌથી પહેલા છે કે, બાળકો માટે […]

બાળકો ઘરની દિવાલ પર પેઈન્ટિંગ કરે છે? તો સામાન્ય સ્ટેપ્સથી કરો દિવાલ સાફ

બાળક જ્યારે નવું નવું પેન્સિલ કે ચોક પકડતા શીખે ત્યારે, તેને જ્યાં ત્યાં લખવાની કે ચિતરામણ કરવાની અલગ જ મજા આવતી હોય છે. હવે બાળક તો બાળક રહ્યુ, એને કેવી રીતે સમજાવી શકાય? આ કારણે ક્યારેક તો બાળકો ઘરની સારી દિવાલોની પણ હાલત ખરાબ કરી નાખતા હોય છે, તો આવામાં શું કરવું જોઈએ તેના વિશે […]

શિયાળા પહેલા આ ટીપ્સથી બાળકોની રોગપ્રતિકારક શક્તિને કરો મજબૂત, શરદી-ઉધરસ નહીં થાય

હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. શિયાળો દસ્તક દેવાનો છે. બાળકોનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સવારે ફૂંકાતા ઠંડા પવનને કારણે બાળકોને શરદી થઈ શકે છે. ખાસ કરીને 2 થી 10 વર્ષનાં બાળકોને શરદી થવાનું જોખમ વધારે છે. જ્યારે બાળકો શરદીથી પીડાય છે, ત્યારે કફ અને ઉધરસની સમસ્યા તેમને સૌથી વધુ પરેશાન કરે છે […]

પરિવાર અને બાળકો સાથે રાવણ દહન જોવાનું વિચારી રહ્યા છો તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

નવરાત્રિ પછીનો દસમો દિવસ દશેરા એટલે કે વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. દશેરાને બુરાઈ પર અચ્છાઈની જીત તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે નવ દિવસના યુદ્ધ બાદ દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો. દર વર્ષે દશેરાનો દિવસ ભગવાન રામના વિજયની યાદ અપાવે છે.દશેરાના દિવસે રાવણ, મેઘનાદ અને કુંભકરણના મોટા પૂતળા બનાવવામાં આવે છે અને તેનું […]

ઘરમાં બાળકોનો ફોટો દિવાલ પર લગાવતા પહેલા જાણીલો આ વાસ્તુના નિયમ

વાસ્તુશાસ્ત્રમાં દરેક વાત વિશે ખાસ ધ્યાન આપીને જણાવવામાં આવ્યું છે. દરેક વસ્તુ કેવી રીતે થવી જોઈએ ક્યારે થવી જોઈએ તેના વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. આવામાં જો વાત કરવામાં આવે દિવાલ પર લગાવવામાં આવતા બાળકોના ફોટા વિશે તો તેના વિશે પણ વાસ્તુશાસ્ત્રમાં ખાસ પ્રકારે જણાવવામાં આવ્યું છે. તમારા ઘરની પશ્ચિમ દિશા બાળકો અને સર્જનાત્મકતા સાથે […]

માતા-પિતાએ તેમના બાળકોને 10 વર્ષની ઉંમરે આ બાબતો શીખવવી જોઈએ, જીવનભર થશે ઉપયોગી

દરેક માતા-પિતા પોતાના બાળકોને સારો ઉછેર આપવા માંગે છે પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલીને કારણે તે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. પરિવારમાં રહીને પણ માતા-પિતા એટલા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના બાળકોને સમય આપી શકતા નથી.આવી સ્થિતિમાં બાળકો પણ તેમનો મોટાભાગનો સમય મોબાઈલ અને લેપટોપમાં વિતાવે છે.આ કારણે ઘણી વખત બાળકો નાની ઉંમરમાં આવી […]

વધારે વખાણ કરવાથી બાળકો બગડી શકે છે,માતા-પિતાએ ભૂલથી પણ આવી ભૂલો ન કરવી જોઈએ

દરેક માતા-પિતા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. કેટલાક માતા-પિતા પોતાના બાળકોને એટલો પ્રેમ કરે છે કે તેઓ તેમના વખાણ કરતા થાકતા નથી. વખાણ કરવાથી બાળકમાં ઉત્સાહ વધે છે પરંતુ કેટલાક કિસ્સામાં વધારે પડતાં વખાણ બાળકને બગાડી પણ શકે છે. જ્યારે પણ માતા-પિતા બધાની સામે તેમના બાળકોના વખાણ કરે છે, ત્યારે તેઓ વધુ પડતા આત્મવિશ્વાસમાં […]

બાળકોને પેટમાં ઈન્ફેક્શન હોય તો ખવડાવો આ 5 વસ્તુઓ

બાળકો ઘણીવાર બહારથી બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાય છે જેના કારણે તેમને પેટમાં ઈન્ફેક્શન થવા લાગે છે. જેના કારણે બાળકોને ઝાડા-ઊલટી જેવી સમસ્યા થાય છે. ચેપના અન્ય ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ગંદા હાથે ખોરાક ખાવો, ગંદુ પાણી પીવું વગેરે. બાળકોને મુશ્કેલીમાં જોઈને વાલીઓ પણ ચિંતિત થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમારા બાળકોને પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code