1. Home
  2. Tag "cow"

મહારાષ્ટ્રમાં શિંદે સરકારે લીધો મહત્વનો નિર્ણય, ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યું

વિધાનસભા ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય સનાતન ધર્મમાં ગાયનું વિશેષ મહત્વ મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. મહાયુતિ સરકારે આ અંગે જાહેરાત કરી છે. સરકારે સોમવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ચૂંટણી પહેલા શિંદે સરકારનો આ મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો […]

અડાલજ નજીક નર્મદા કેનાલમાં ગાય ખાબકી, ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું

ગાંધીનગરઃ અડાલજ નજીકથી પાસર થતી નર્મદા કેનાલમાં પાણી પાવી માટે એક ગાય ઉતરી હતી. અને કેનાલની દીવાલના ઢાળમાં પગ લપસતા ગાય કેનાલમાં ખાબકી હતી. અને ડુબવા લાગી હતી. પાણીમાંથી બહાર નિકળીવા માટે તરફડિયા મારતી હતી. દરમિયાન કોઈ રાહદારીએ આ દ્રશ્ય જોઈને ગાંધીનગરની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કેનાલ પર દોડી […]

ગાયના દૂધના ફાયદા તમને હેરાન કરી દેશે, મોટી બીમારીઓને દૂર કરવામાં અસરકારક

મોટા લોકો અને એક્સપર્ટનું માનવું છે કે દૂધ પીવું સેહત માટે ખૂબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી લોકો મજબૂત અને ઉર્જાવાન રહે છે. તમે દરરોજ ડેરીનું દૂધ પીતા હશો. પણ શું તમે જાણો છો કે ગાયનું તાજું દૂધ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? • જાણો તેના ફાયદા ગાયનું દૂધ સ્વાદિષ્ટ જ નહીં પણ ઔષધીય ગુણોથી […]

ગાયનું છાણ શા માટે ગણાય છે પવિત્ર, જાણો તેને લગતી કેટલીક ખાસ વાતો

ગાયનું છાણ હિંદુ ઘર્મમાં પવિત્ર પૂજા જેવા શુભ કાર્યોમાં છાણાનો થાય છે ઉપયોગ હિંદુ ધર્મમાં ગાયને એક પવિત્ર માનવામાં આવે  છે. હિન્દુ ધર્મ માં, ગૌ સેવા મોટી સેવા છે ગાય પાળવાથી ઘરમાં શાંતી મળે છે. એવું કહેવાય છે કે તેમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે. એવું કહેવાય છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ […]

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું કામ કોર્ટનું નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. દરમિયાન કોર્ટે આ અરજી ઉપર નિર્ણય લેવાનો ઈન્કાર કરતા કહ્યું હતું કે, આ પ્રકારની બાબતોનો નિર્ણય લેવાનું કામ કોર્ટ નથી. કેસની હકીકત અનુસાર, દેશમાં ગૌવંશની સુરક્ષા માટે કેન્દ્ર તથા વિવિધ રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં ગૌ […]

પાલનપુરમાં ભૂંરાટી થયેલી ગાયે અડફેટમાં લેતા ઘરે જઈ રહેલા નિવૃત શિક્ષકનું મોત

પાલનપુરઃ શહેરમાં હનુમાન ટેકરી નજીક એક નિવૃત્ત શિક્ષક સંબંધીના ઘરેથી પોતાના  ઘર તરફ આવવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં હનુમાન ટેકરી પાસે ભૂરાટી થયેલી ગાય લોકોને અડફેટે લેતી હતી તેવા દ્શ્યો જોઈને નિવૃત શિક્ષક પોતાનું એક્ટિવા બાજુમાંથી લઇ ભાગ્યા હતા. ત્યારે ગાય પણ તેમની પાછળ ભાગતાં શિક્ષક નજીકની સોસાયટીમાં પહોંચ્યા ત્યારે ગાયે તેમને એક્ટિવા ઉપરથી પછાડીને […]

શું તમે જાણો છો ગાયના ઓડકારમાંથી નીકળતો મીથેન વાતાવરણને પહોંચાડે છે નુકશાન- બ્રિટનની કંપની એ શોધ્યો તેનો ઉપાય

ગાયનો ઓડકાર પર્યાવરણને કરે છએ નુકાશન બ્રિટનની કંપનીએ શોધ્યો તેનો ઉપાય સામાન્ય રીતે સો કોઈ જાણે છે કે ગાયના ઓડકારમાંથી નીકળતકો મીથુન વાયુ પર્યાવરણને નુકશાન પહોચાડે છે, જો કે તેનું નિવારણ લાવવા દરેક દિશામાં કાર્યો થી રહ્યા છે ત્યારે હવે બ્રિટનની એક પંકનીએ હવામાં ફેલાતા મીથેનને રોકવા એટલે કે રુપાંરત કરવાની યોજના બનાવી છે. મીથેન […]

આ પ્રાણી માત્ર 4 કલાક જ સુવે છે, 1 મિનિટમાં 50 વખત ખોરાકને ચાવે છે,જાણો બીજી કેટલીક વાતો

ગાય એવુ પ્રાણી છે જે માત્ર 4 કલાક જ ઊંઘ લે છે. એક મિનિટમાં 50 વખતે ખોરાકને ચાવે છે ભારતમાં, ગાયને માત્ર પ્રાણી માનવામાં આવતું નથી, પરંતુ તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે ગાયને ગાયમાતા તરીકે ઓળખવામાં આવે છે,તેની પૂજા કરવામાં આવે છે,. કહેવાય છે કે ગાયને ખવડાવવાથી પુણ્ય કર્મોમાં વૃદ્ધિ થાય છે અને મોક્ષના […]

ગાયના છાણમાંથી બનાવેલી ઈકો ફ્રેન્ડલી રાખડી બની આકર્ષણનું કેન્દ્ર

સુરતઃ  ભાઈ-બહેનના પવિત્ર પ્રેમરૂપી રક્ષાબંધનનો પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં રાખડીઓની ખરીદી વધી રહી છે, જોકે આ વખતે બજારમાં છાણમાંથી બનાવેલી ઇકોફ્રેન્ડલી રાખડી પણ જોવા મળશે.  સુરતમાં આ વખતે ગૌસંવર્ધન માટે કાર્ય કરતી એક સંસ્થા દ્વારા છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજારમાં મુકવામાં આવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. […]

ગાયનું છાણ, ગૌમૂત્રથી કોરોના નહીં મટે, પણ મ્યુકર માઈકોસિસ થવાનું જોખમ વધુ

અમદાવાદઃ કોરોના સંક્રમિત લોકોને કઈ દવા લેવી, શું કરવું તેના માટે સોશ્યલ મિડિયામાં સલાહકારો વધી ગયા છે. ઘણા લોકો કોરોના વાઇરસ સામે રક્ષણ અને ઇમ્યુનિટી વધારવા ગાયનું છાણ શરીર પણ લગાવી રહ્યાં છે. જોકે તેમ ન કરવા તબીબોએ સલાહ આપી છે. તબીબોએ એવી ચેતવણી આપી છે કે, છાણ અને ગૌમૂત્રથી કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વધારવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code