1. Home
  2. Tag "cow"

રાજસ્થાનના અલવરમાં ગોતસ્કર મુનફેદ ખાનની ભીડે કરી પિટાઈ, હાલત ગંભીર

ગોતસ્કરીના આરોપમાં મુનફેદ નામના શખ્સની પિટાઈ મુનફેદને હોસ્પિટલમાં સારવાર માટે કરાયો છે દાખલ રાજસ્થાનના અલવર જિલ્લામાં મોબ લિંચિંગની એક ઘટના સામે આવી છે. ગોતસ્કરીના આરોપમાં મુનફેદ ખાન નામના એક શખ્સની રવિવારે મોડી રાત્રે પિટાઈ કરવામાં આવી હતી. મુનફેદની હાલત ગંભીર છે અને તેને સાહજહાંપુરની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. મુનફેદ પર ગોતસ્કરીના ઘણાં મામલા નોંધાયેલા […]

ઘૂસણખોરીની ફિરાકમાં હતા 40 બાંગ્લાદેશી ગોતસ્કરો, બીએસએફે અબ્દુલને કર્યો ઠાર

દક્ષિણ આસામના કરીમગંજમાં શનિવારે 24 ઓગસ્ટ-2019ના રોજ પશુ તસ્કરો અને બીએસએફ વચ્ચે અથડામણ થઈ હતી. ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર થયેલી અથડામણમાં બીએસએફે એક બાંગ્લાદેશી ગોતસ્કરને ઠાર કર્યો હતો. એસપી માનવેન્દ્ર દેબ રેએ કહ્યુ છે કે આ અથડામણ ત્યારે થઈ જ્યારે 40થી વધારે બાંગ્લાદેશી ભારતની સીમામાં ઘૂસવાની કોશિશમાં હતા. અથડામણ દરમિયાન બીએસએફે પંપ-એક્શન બંદૂકો અને પેલેટનો ઉપયોગ […]

વીઝા નહીં લંબાવાતા જર્મન ગૌસેવક “સુદેવી” પદ્મશ્રી પાછો આપવા ચાહે છે, સુષ્મા સ્વરાજે કર્યો મદદનો વાયદો

મથુરા: ગત 25 વર્ષથી મથુરામાં ગૌસેવક તરીકે કામ કરી રહેલા પદ્મશ્રી ફ્રેડરિક એરિના બ્રુનિંગ ઉર્ફે સુદેવી પોતાને એનાયત કરવામાં આવેલા પદ્મશ્રીના એવોર્ડને પાછો આપવા માંગે છે. 25 જૂને તેમના વીઝાનો સમયગાળો સમાપ્ત થઈ રહ્યો છે. તે ભારતમાં રહેવા ચાહે છે અને તેના માટે તેમણે વીઝા લંબાવવા માટે અરજી કરી હતી. પરંતુ વિદેશ મંત્રાલયે તેમની અરજીને […]

MP: ગૌહત્યાના આરોપમાં રાષ્ટ્રીય સુરક્ષા ધારો લગાવવા મામલે બોલી કોંગ્રેસ, પાર્ટી કારણ વગર નહીં કરે હસ્તક્ષેપ

કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ગૌહત્યા અને પશુઓની તસ્કરીના આરોપમાં પાંચ લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદાની કલમો લગાવી છે. આના સંદર્ભે કોંગ્રેસ પાર્ટી તરફથી સત્તાવાર નિવેદનમા કહેવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાનો મામલો રાજ્ય સરકારનું અધિકાર ક્ષેત્ર છે અને પાર્ટી ત્યાંની સરકારના કામકાજમાં કારણ વગરની દખલગીરી કરશે નહીં. કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે રાજ્યની પાર્ટીની સરકાર […]

કસાઈગીરીમાંથી ગૌસેવામાં લાગેલા 58 વર્ષીય શબ્બીરને મળ્યો પદ્મશ્રી પુરસ્કાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી હતી. આ એલાન મુજબ, 112 પદ્મ પુરસ્કારોની ઘોષણા કરાઈ છે. જેમાં 9 લોકોને પદ્મશ્રી, 14ને પદ્મભૂષણ અને ચાર હસ્તીઓને પદ્મવિભૂષણથી નવાજવામાં આવી છે. આ પુરષ્કાર કળા, સામાજિક સેવા, સાઈન્સ, એન્જિનિયરિંગ, ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, ખેલ અને નાગરિક સેવા સહીતના કોઈપણ ક્ષેત્રમાં વિશેષ ઉલ્લેખનીય કામગીરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code