આ વસ્તુઓ શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરશે,તરત જ આહારમાં કરો સામેલ
શરીરમાં 200 mg/dl કરતાં ઓછું કોલેસ્ટ્રોલનું પ્રમાણ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો આ કરતાં વધુ કોલેસ્ટ્રોલ શરીરમાં જમા થવા લાગે તો ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. શરીરના ભાગોને ઘણી રીતે અસર થઈ શકે છે.વધતા કોલેસ્ટ્રોલને કાબૂમાં ન રાખવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.આનાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.તમે તેને સારી […]