1. Home
  2. Tag "diet"

રોજિંદા વપરાશમાં મીઠું કેટલા પ્રમાણમાં યોગ્ય છે,જાણો તેનું ઓછું સેવન કરવાના ફાયદા

મીઠું કેટલા પ્રમાણમાં વાપરવું જોઈએ? જાણો તેના વિશે મહત્વની જાણકારી મીઠુંનું ઓછું સેવન કરવાના છે અનેક ફાયદા મીઠું આમ તો નામ છે મીઠું પણ હોય છે સ્વાદમાં ખારુ. છત્તા પણ કેટલીક વાનગીમાં જો તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો તે વાનગીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. કેટલીક બીમારીઓમાં મીઠું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તેવી […]

કોરોનાના કેસ ઓછા થતા કાળજી રાખવાનું ન ભૂલતા,આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો

કોરોનાવાયરસથી રાહત પણ કાળજી લેવાનું ન ભૂલતા આ વાતનું રાખજો ધ્યાન કોરોના પછી કેટલાક લોકો દ્વારા હજુ પણ હેલ્થની કાળજી રાખવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ જોવા મળે છે કે જે લોકો દ્વારા ખુબ બેદરકારી જોવા મળે છે અને તેના કારણે તેમનું સ્વાસ્થ્ય જોખમાય છે. કોરોનાના કેસથી તો આપણને રાહત મળી ગઈ પરંતુ […]

આ ફૂડસને ડાયટમાં કરો સામેલ,બ્લડ પ્રેશર રહેશે નોર્મલ

આ ફૂડસને ડાયટમાં કરો સામેલ બ્લડ પ્રેશર રહેશે નોર્મલ યોગાસન પણ કરવું જરૂરી હાઈ બ્લડ પ્રેશરને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ બમણું થઈ જાય છે.આવી સ્થિતિમાં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે.ઘણા લોકો હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે વિવિધ દવાઓનો ઉપયોગ કરે છે.પરંતુ તમે સ્વસ્થ જીવનશૈલીને અનુસરીને તમારા બ્લડ પ્રેશરને પણ […]

આંતરડાને સ્વસ્થ રાખવા માટે આ વાનગીઓને ડાયટમાં કરો સામેલ

આંતરડાને આ રીતે રાખો સ્વસ્થ ડાયટમાં સામેલ કરો આ વાનગી આવો જાણીએ કઈ છે આ વાનગીઓ સ્વસ્થ આંતરડા એ સુખી જીવનશૈલી અને સ્વસ્થ શરીરની ચાવી છે. આપણા રસોડામાં આવા ઘણા ઘટકો છે જે ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર છે.આ તત્વો આપણા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.તમે આ ઘટકનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવી શકો છો.આપણે […]

વજન ઘટાડવું છે તો ચિંતા ન કરો,ફોલો કરો આ ડાયટ

વજન હવે ઉતારવું હવે સરળ ફોલો કરો આ ડાયટ ચિંતા કરવાની જરૂર નથી મોટાભાગના લોકો કે જે લોકોની નોકરી અથવા ધંધો બેઠા બેઠાનો છે. તે લોકોના શરીરમાં મેદસ્વિતા જોવા મળતી હોય છે. પેટનો ભાગ વધારે આગળ દેખાતો હોય છે અને તેના કારણે શરીરનું વજન પણ વધતું હોય છે. શરીરનું વજન વધતા કેટલાક લોકો દ્વારા ચિંતા […]

શિયાળામાં સરળતાથી ઓછું થઈ જશે તમારું વજન,આ ડાયટને કરો ફોલો

વજન ઉતારવા માટેની સરળ રીત આ ડાયટને કરો ફોલો શિયાળામાં પણ ઉતરી જશે વજન શિયાળામાં ભૂખ વધારે લાગે આ વાતથી તો સૌ કોઈ જાણકાર હશે. આવામાં કેટલાક લોકોને તે પણ ચિંતા હોય છે કે તેમનું વજન વધી જશે તો તેમને ગમશે નહી. તો હવે તે લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે માત્ર આ […]

બ્રિટનમાં એવું તો શું થયું કે લોકોએ પોતાનો ખોરાક જ બદલી નાખ્યો, જાણો

બ્રિટનમાં લોકો વેજ તરફ વળ્યા નોનવેજથી દૂર થઈ રહ્યા છે લોકો લોકોનો ખોરાક પ્રત્યે જાગૃતિ વિશ્વમાં મોટા ભાગના લોકો કહે છે વેજ ફૂડ ખાવાથી શરીર વધારે સારુ, સુરક્ષિત અને સ્વસ્થ રહે છે. આ વાતને કેટલાક લોકો માને છે પણ કેટલાક લોકો માનતા નથી. આવામાં હવે યુરોપના દેશોમાં આ બાબતે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. […]

રોટલીને જમ્યા બાદ તરત ન પીવો પાણી, આ આદત નોતરી શકે છે ભારે બીમારી

જમ્યા પહેલા અને પછી આ બાબતોનું રાખો ધ્યાન રોટલી જમ્યા પછી તરત ન પીવો પાણી સામાન્ય ભૂલ કરે છે મોટું નુક્સાન મોટા ભાગના લોકોને આદત હોય છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાની. આ પ્રકારની આદત વિશે જો વાત કરવામાં આવે તો જમ્યા પછી પાણી તરત પીવુ જોઈએ નહી. કારણ છે કે આપણું શરીર […]

વજન ઘટાડવા માટે ડાયટમાં સામેલ કરો આ વસ્તુ

વજન ઘટાડવા માટે ડાયટની રાખો સંભાળ ડાયટમાં ગોળ અને કિસમિસને કરો સામેલ  ગોળ-કિસમિસ અનેક પોષક તત્વોથી ભરપૂર વજન ઘટાડવા માટે ડાયટની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેલ્ધી ફૂડનું સેવન કરવાથી તમે સ્વસ્થ અને ફીટ રહો છે. વજન ઓછું કરવા માટે તમે ઘણા પ્રકારનાં ખોરાકનો ઉપયોગ કરો છો. તેમાં સ્મુધિથી લઈને પ્રોટીન બાર સુધીની દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code