1. Home
  2. Tag "food"

ફળ કે તેના જ્યુસમાંથી શું આરોગ્ય માટે સારુ ? જાણો….

નવી દિલ્હીઃ શરીરને સક્રિય અને ફિટ રાખવા માટે દરેક વ્યક્તિ પોતાની દિનચર્યામાં ફળોનો સમાવેશ કરે છે. પરંતુ ઘણી વખત આ પ્રશ્ન ઉભો થાય છે કે ફળો ખાવાથી વધુ ફાયદો થાય છે કે ફળોનો રસ પીવો ફાયદાકારક છે. તમારે આ બેમાંથી કયું પસંદ કરવું જોઈએ? ફળો સ્વાદિષ્ટ, તાજા અને વિટામિન્સ અને  એન્ટી ઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. તમે […]

ભોજન બાદ મીઠાઈના બદલે ખજુરને આરોગો, આરોગ્યને થશે અનેક ફાયદા

મીઠાઈનો પોતાનો અનોખો આનંદ છે. લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરે છે. ઘણી વાર ભોજન કર્યા પછી લોકો કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છા રાખે છે અને કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છામાં તેઓ ઘણી વાર કંઈક એવું ખાઈ લે છે જે ક્યારેક તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જો કે, ખજુર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય […]

ઉત્તર ગુજરાતઃ શિયાળાની ઠંડીમાં વિવિધ કઠોળ અને દાળથી બનતી રગડ લોકોની પ્રથમ પસંદ બની

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. શિયાળો એટલે શરીરમાં બાર મહિનાની શક્તિ સંગ્રહ કરવાની ખાસ ઋતુ છે. જેમાં સ્વાસ્થ્ય વર્ધક જુદા જુદા વસાણા ખાવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને એમાંય મહેસાણા જિલ્લામાં એક ખાસ વાનગી ખુબ પ્રચલિત છે. રગડના નામે ઓળખાતી આ વાનગીને લીલા શાકભાજી અને અનેક પ્રકારના કઠોળ, દાળના […]

ખાદ્યવસ્તુઓને તળવા માટે એકનું એક તેલ વારંવાર ઉપયોગમાં લેવાથી થાય છે આરોગ્યને ગંભીર અસર

સ્ટ્રીટ ફૂડનો ઉલ્લેખ થતાં જ આપણા મગજમાં ચાટ, પકોડા, રોલ્સ અને બર્ગરની તસવીરો ઉભરાવા લાગે છે. દરેક વ્યક્તિને આ સ્વાદિષ્ટ ખોરાક ગમે છે, પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બનાવવા માટે વપરાતું તેલ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક હોઈ શકે છે. મોટાભાગની સ્ટ્રીટ ફૂડની દુકાનોમાં ખર્ચ બચાવવા માટે એક જ તેલનો વારંવાર […]

ભોજનમાં વધારે પડતુ મીઠું અનેક બીમારીઓને આપે છે આમંત્રણ….

લોકોમાં ભોજનમાં સ્વાદ અનુસાર મીઠાનો ઉપયોગ કરે છે, જો કે, વધારે પડતુ મીઠું સ્વાસ્થય માટે હાનીકારક હોવાની તબીબો તથા ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’એ અનેકવાર ચેતવણી આપી છે. ડબ્લ્યુએચઓ અનુસાર, મીઠા દ્વારા વધુ પડતા સોડિયમના સેવનને કારણે 1.89 મિલિયન લોકો મૃત્યુ પામે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મીઠું ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. વધુ […]

દરરોજ 3-4 ખજુર આરોગવાથી થશે અનેક ફાયદા….

ખજૂર શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ખજુરથી કબજિયાત, પાચન અને અતિશય થાક સહિતની સમસ્યાથી છુટકારો મળે છે. આયુર્વેદ તબીબોના મળે, દરરોજ 3 થી 4 ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂર એક સ્વાસ્થ્યવર્ધક ફળ છે, જે ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વો તેમાં મળી આવે છે અને તેના સેવનથી દિવસભર તમારી […]

આ ખોરાક બાળકોના શરીરમાં લોહીની ઉણપને કરશે પૂરી

શરીરમાં લોહીની ઉણપને કારણે નબળાઈ આવવા લાગે છે. તે જ સમયે, જો તમારા બાળકો અચાનક નબળા થવા લાગ્યા છે, તો તેમના શરીરમાં એનિમિયા હોઈ શકે છે. ખોરાકમાં પોષક તત્વોની અછતને કારણે બાળકો એનિમિયાથી પીડાઈ શકે છે. આ સિવાય બાળકોની ત્વચા પીળી પડવી અને થાક લાગવો એ પણ બાળકોમાં એનિમિયાના લક્ષણો છે. આવી સ્થિતિમાં, જો તમે […]

મૂળા અને તેના પત્તાને ભોજનમાં સમાવેશ કરો, આરોગ્ય માટે ફાયદા કારક છે મૂળા અને તેના પત્તા

આ લીલા પાંદડાનો રસ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે, તેને નિયમિત પીવાથી તમારું વજન ઓછું થશે અને તમારું બીપી પણ નિયંત્રણનાં રહેશે. મૂળાના પત્તામાંથી બનાવેલા રસના અનેક ફાયદા છે. આવો જાણીએ તેમના ફાયદા વિશે…. સારા પાચન માટે મૂળા અને તેના પત્તામાં ફાઈબર કંટેંટ સારી માત્રામાં હોય છે. ઠંડીમાં ઘણીવાર ગેસ અને કબજીયાતની તકલિફ […]

કિચન ટિપ્સ – ઝટપટ કઈક જમવા બનાવવું છે તો જોઈલો આ ફ્લાવર બટાકાનું ડ્રાય શાક બનવાની રીત

સાહિન મુલતાની –  શિયાળામાં માર્કેટમાં અનેક પ્રકારના શાકભાજી આવતા હોય છે ત્યારે સબજી  ખાવાની પણ મજા આવતી હોય છે આજે ફુલેવવાર બટાકાનું ડ્રાય  શાક બંનવાની વાત કરીશું જે ઝટપટ બની પણ જય છે અને બાળકોથી લઈને મોટાઓને ભાવે પણ છે.  પૂરી તથા રોટલી અને પરાઠા સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે . […]

શું તમે પણ ઠંડીના બહાને ચા નું વધારે પડતું સેવન કરો છો, તો હવે ચેતી જજો વધુ ચા પણ આરોગ્ય માટે હાનિકારક

શિયાળો આવતાની સાથે જ સૌકોઈને ચા ની લાત લાગી જય છે ઘણા લોકો દિવસ દરમિયાન 10 થી 12 ચા પિ જતાં હોય છે તેઓ ને લાગે છે કે ચક પીવાથી ઠંડી ઓછી લાગે છે જો કે વધુ ચા તમારા આરોગ્યને નુકશાન કરે છે ચા આપણા દિવસની શરૂઆતનો એક અમૂલ્ય ભાગ છે, પરંતુ જો તેને યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code