1. Home
  2. Tag "hair"

વાળની સુંદરતા વધારવા મહેંદી સારી રહે કે હેયર ડાય

વાળની આ રીતે કરો કેર મહેંદી લગાવવી કે હેયર ડાય? જાણો શું છે તમારા માટે બેસ્ટ વાળમાં કેટલાક લોકો મહેંદી લગાવતા હોય છે તો કેટલાક લોકો વાળને કાળા કરવા માટે હેયર ડાયનો ઉપયોગ કરતા હોય છે. આવામાં તે લોકોને ખબર હોતી નથી કે તેમના માટે મહેંદી સારી છે કે હેયરડાય. આ બાબતે કેટલાક લોકો કહે […]

શું તમારા વાળ ખૂબ ઉતરી રહ્યા છે કે તૂટી રહ્યા છે ? તો આટલી ભૂલ ક્યારેય ન કરો

વાળને ખરતા અટકાવવા ખાસ નાની નાની બાબતને ધ્યાનમાં લો વાળને ટૂવાલ વડે ઝાટકવાનું છોડી દો તદ્દન ભીના વાળમાં ગૂંચ ક્યારેય ન કાઢવી   આજકાલ દરેક વ્યક્તિ વાળની ​​સમસ્યાથી પરેશાન છે. કેટલાક વાળ સફેદ થવાથી તો કેટલાક વાળ તૂટવાથી પરેશાન છે. ઘણા લોકો ચિંતિત પણ રહે છે કારણ કે આ સિઝનમાં વાળ ખરવાની સમસ્યા પણ ઘણી […]

શિયાળામાં તમારા વાળની કાળજી રાખવા માટે કરો આટલું,વાળ બનશે સ્ટ્રોંગ અને પોષણયૂક્ત

શિયાળામાં હંમેશા વાળ ગરમ પાણીથી ઘોવા વાળ ઘોતા પહેલા હેરમાં ઓઈલ કરવાનું ક્યારેય નહી ભૂલવું હાલ ઠંડીની ઋતુનો આરંભ થી ચૂક્યો છે, દેરકને વાળની સમસ્યાઓ ખૂબ સતાવતી હોય છે,જેમ કે વાળ ખરવા વાળ બરછડ બનવા વાળને પુરતુ પોષણ ન મળવું આ તમામ સમસ્યાઓ દરેક સ્ત્રીોની સામાન્ય હોય છે, જો કે શિયાળામાં વાળ ખૂબ કાળજી માંગી […]

વાળ ખરે છે? તો શેમ્પૂ કરતી વખતો રાખો આ ધ્યાન, જડમૂળથી મજબૂત થશે વાળ

વાળ ખરે છે તો રાખો આ પ્રકારે ધ્યાન વાળને શેમ્પૂ કરવાની રીતને બદલો શેમ્પૂમાં લસણને કરો મિક્સ કેટલાક લોકોને વાળ ખરવાની કે વાળ તૂટવાની સમસ્યા હોય છે. મોટો ખર્ચ કર્યા બાદ પણ તેમને આનાથી રાહત મળતી નથી જેના કારણે તેઓ કંટાળી જાય છે, પણ હવે તેમને રાહત મળી શકે છે. જો ઘરે શેમ્પૂ બનાવવામાં આવે […]

જો તમારા વાળમાં વધુ ગૂંચ થાય છે તો રોજ રાતે કરો આટલું કામ, વાળમાં નહી થાય ગૂંચ

વાળમાં રાતે ઓઈલ કરીને સુવાની આદત રાખો રોજ રાતે વાળમાં બદામના ઓઈલથી માલિશ કરો શેમ્પૂ કર્યા બાદ વાળમાં કન્ડિશનર કરો જ્યારે આપણે સવારમાં નાહીને વાળામાંથી ગૂંચ કાઢીએ છીએ ત્યારે વાળ ખૂબ તૂટતા હોય છે તેનું કારણ છે ગૂંચ, ગૂંચ થવાના કારણે વાળ સરળતાથી ઓરવી શકાતા નથી પરિણામે વાળ તૂટતા હોય છે, ગૂંચ થવાના ઘણા કારણો […]

ચહેરા પર સફેદ વાળ રહી ગયા છે? ચિંતા ન કરો, બસ આ ઉપાયને શરૂ કરી દો

ચહેરા પર સફેદ વાળ રહી ગયા છે? ચિંતા ન કરો આ ઉપાયને કરી દો શરૂ ચહેરો એ દરેક લોકો માટે એવી વસ્તુ છે તે જેને જોઈને કોઈપણ વ્યક્તિ વિશે મોટા ભાગની જાણકારી મળી જતી હોય છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓ તથા પુરુષો દ્વારા તમામ પ્રકારની કાળજી રાખવામાં આવતી હોય છે અને ખાસ કરીને […]

એલોવેરા જેલના અનેક ફાયદાઃ નિયમિત ઉપયોગથી ત્વચા અને વાળની સમસ્યાથી મળશે છુટકારો

એલોવેરા જેલના અનેક રીતે ઘરેલુ ઉપાય કરવામાં આવે છે. આના ઉપયોગથી સ્કીન અને વાળની સમસ્યાથી છુટકારો મળે છે. ખરાબ સ્કીનને તંદુરસ્ત કરવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરવામાં આવે છે. આમ અનેક રીતે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. ડાર્ક સર્કલ એક સામાન્ય સમસ્યા છે. એના માટે ઘણા કારણો જવાબદાર હોય છે. જેમ કે તણાવ. અનિદ્રા […]

વાળ અને ત્વચા માટે આ રીતે કરો ખસખસનો ઉપયોગ

વાળ-ત્વચા માટે ખસખસ ઉપયોગી આ રીતે કરો તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક આજકાલ લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડે છે. આવામાં જો કોઈ એવી વસ્તુ તમારા ડાયેટમાં સામેલ કરી લેવામાં આવે જેનાથી અનેક બીમારીઓ પહેલા જ સુરક્ષા થઈ જાય. તેથી પલાળેલી ખસખસ ખાવાથી આરોગ્યને અનેક પ્રકારના ફાયદા […]

વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે વાપરો આ તેલ

વાળને આ રીતે બનાવો મજબૂત વાપરો સોયાબીનનું તેલ અનેક પોષક તત્વોથી છે ભરપૂર લોકો વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય તમારા વાળ માટે સોયાબીન તેલનો ઉપયોગ કર્યો છે ખરા ? ખરેખર સોયાબીન તેલનો ઉપયોગ માત્ર ખાદ્યપદાર્થો માટે થતો નથી.પરતું તેનો ઉપયોગ ત્વચા અને વાળ માટે […]

ત્વચા અને વાળ માટે વરદાનદાયક છે મુલતાની માટી, જાણો તેના ફાયદા અને ઉપયોગ કરવાની રીત

મુલતાની માટીના અનેક ફાયદા ત્વચા અને વાળ માટે વરદાન જાણો ઉપયોગ કરવાની રીત સોંદર્ય પ્રસાધન તરીકે મુલતાની માટીનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. મુલતાની માટીમાં મેગ્નેશિયમ, ક્વાર્ટઝ, સિલિકા, આયર્ન, કેલ્શિયમ, કેલસાઇટ જેવા મિનરલ્સ જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે, પ્રાચીન સમયમાં જ્યારે રાજા યુદ્ધમાં જતા હતા, ત્યારે તે આ માટીને પોતાની સાથે લઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code