1. Home
  2. Tag "hair"

શું તમે જાણો છો કે તુલસીના પાન વાળની માવજત કરવામાં છે મદદરૂપ, વાંચો કેવી રીતે છે તે ઉપયોગી

તુલસીના પાન અનેક રીતે છે ઉપયોગી વાળની તકેદારી રાખવામાં થાય છે મદદરૂપ બસ! આ રીતે કરવાનો છે તેનો ઉપયોગ તુલસીને ઓસીમમ ટેન્યુઇફ્લોરમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પવિત્ર તુલસીનો ઉપયોગ આયુર્વેદના ક્ષેત્રમાં આંખમાં દુખાવો, રોગપ્રતિકારક શક્તિ, શરદી, જંતુના કરડવાથી, સાંધાનો દુખાવો અને અન્ય ઘણી બિમારીઓનો સામનો કરવાની અસ્પષ્ટ ક્ષમતાને કારણે આદરવામાં આવે છે. તુલસી […]

સ્વાસ્થ્ય માટે જ નહીં, ત્વચા અને વાળ માટે પણ વરદાનદાયક છે દેશી ઘી

દેશી ઘી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ત્વચા અને વાળ માટે પણ વરદાનદાયક તમામ સમસ્યાઓને સરળતાથી કરી છે દૂર  દેશી ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે, પરંતુ તે તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ત્વચાની તમામ સમસ્યાઓ કે જેના માટે તમે મોંઘા પ્રોડક્ટ્સ ખરીદીને ઉપયોગ કરો છો.દેશી ઘી થી તે સમસ્યાઓ સરળતાથી […]

સ્કિનથી લઇ વાળ સુધીની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે ડુંગળી,જાણો કેવી રીતે

સ્કિન અને વાળ માટે લાભદાયક છે ડુંગળીનો રસ તમામ સમસ્યાઓને દુર કરી શકે છે ડુંગળીનો રસ જાણો કેવી રીતે તેનો કરવાનો હોય છે ઉપયોગ ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે અથવા સલાડમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. પરંતુ તમે નહીં જાણતા હો કે, ડુંગળી માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતી પરંતુ સ્કિન અને વાળને અનેક રીતે ફાયદો પણ […]

વાળના પ્રકાર મુજબ જ પસંદ કરો સીરમ, વાળ દેખાશે ચમકદાર

વાળાના પ્રકાર મુજબ પસંદ કરો સીરમ વાળ દેખાશે સ્વસ્થ અને ચમકદાર હેર સીરમ છે સિલિકોન બેસ્ડ પ્રોડકટ આપણે આપણા વાળને તંદુરસ્ત રાખવા માટે તમામ પ્રકારના ઉપાય કરીએ છીએ. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વાળની હાલત ખુબ જ ખરાબ થઇ જાય છે.એવામાં તમે વાળને મોઇશ્ચરાઇઝ્ડ રાખવા માટે હેર સીરમનો ઉપયોગ કરી શકો છો. સીરમ વાળને સૂર્યપ્રકાશથી થતા […]

રોજ આ વસ્તુના સેવનથી તમારા વાળમાં આવશે નિખાર અને સ્કિનમાં આવશે ચમક

દહીંના સેવનથી થાય છે અનેક ફાયદા રેગ્યુલર સેવનથી વાળ બને છે મજબૂત સ્કિન પર ચમક લાવવામાં પણ છે ઉપયોગી ફળ ફૂલ અને શાકભાજીથી થતા ફાયદા વિશે તો આપણે રોજ જાણીએ છે,તેના વિશે કદાચ કોઈ અજાણ હશે પણ આપણા રસોડામાં એવી વસ્તુ પણ છે જો તેનું રેગ્યુલર સેવન કરવામાં આવે તો તે તમારા વાળની સુંદરતા અને […]

વાળમાં નાખવાની મહેંદીને પલાળવાની ખાસ ટિપ્સ – જેનાથી વાળ બનશે સુંદર અને રેશમી

સાહિન મુલતાની- બદલતી ઋુતુની સાથે શરીરની કાળજી જરુરી છે, તેજ પ્રમાણે વાળની કાળજી પણ ખૂબ જ જરુરી છે,ઉનાળાની સિઝનમાં બહાર જતા વખતે જાણે આપણું માથું ગરમ થઈને તપી જાય છે, સાથે-સાથે વાળ પણ રુસ્ક બને છે, ત્યારે ખાસ ઉનાળામાં વાળને સુંદર  અને કોમળ બનાવવા માટે તથા માથામાં ઠંકડ પહોંચાડવા માટે મહેંદી નાખવામાં આવે છે કારણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code