1. Home
  2. Tag "hair"

શું તમને ખબર છે? ગુલાબજળથી વાળને થતા ફાયદા વિશે,તો જાણો

વાળની સુંદરતાની વાત આવે ત્યારે આપણી પાસે હજારો ઉપાય અને નુસ્ખાઓ છે જે વાળની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. લોકો માને છે કે વાળની સુંદરતા સ્ત્રીઓ માટે સૌથી વધારે મહત્વની હોય છે. સ્ત્રી પોતાની સુંદરતાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરતી નથી પણ જ્યારે વાત આવે વાળની ત્યારે તો સ્ત્રીઓ વધારે સતર્ક અને સાવધાન […]

વાળની સુંદરતા વધારવા માટે ઉપયોગી થશે આ ટિપ્સ,થોડા દિવસોમાં જ દેખાશે ફેરફાર

વાળ આપણી સુંદરતા જાળવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. હેલ્ધી અને જાડા વાળ દરેકને પસંદ હોય છે. જો વાળ નિર્જીવ અને ચમકદાર ન હોય તો આપણી સુંદરતા પર દાગ લાગી જાય છે. જો તમે તમારા વાળની યોગ્ય રીતે કાળજી ન રાખો તો ત્વચાની સંભાળનો કોઈ ફાયદો નથી. આ બાબતોને ધ્યાનમાં રાખીને અમે તમને કેટલીક ઘરેલું […]

સફેદ વાળની સમસ્યા કેમ થાય છે? આજે જાણી લો

આપણા દેશમાં લોકો કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ વધારે પડતી ચિંતા કરતો હોય છે ત્યારે તેના માથામાં સફેદ વાળ આવવાનું શરૂ થઈ જાય છે. આ ઉપરાંત લોકો એવું પણ કહે છે જ્યારે કોઈ વ્યક્તિ તેના વાળમાં સમયસર તેલ ન નાખે તો પણ તેના વાળ ભૂખરા અને પછી સફેદ થવાનું શરૂ થઈ જાય છે. પણ […]

લાંબા અને જાડા વાળ જોઈતા હોય તો આ રીતે મધનો કરો ઉપયોગ,વાળનો ગ્રોથ ઝડપથી થશે

મધનો સ્વાદ મીઠો હોય છે. ઘણા લોકો તેનો ઉપયોગ હેલ્ધી સ્વીટનર તરીકે પણ કરે છે. તેમાં મિનરલ્સ, એન્ટીઑકિસડન્ટ્સ, વિટામિન્સ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. તેનાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. તે જ સમયે, કેટલાક લોકો તેને સ્કિનકેર રૂટિનમાં પણ સામેલ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા વાળની સંભાળના […]

ચમકદાર અને મજબૂત વાળ માટે ઘરે આ રીતે કરો સ્ટીમ, નહીં પડે સલૂનમાં જવાની જરૂર

દરેક છોકરી ઈચ્છે છે કે તેના વાળ ઘટ્ટ, ચમકદાર અને લાંબા હોય, પરંતુ આજની ખરાબ જીવનશૈલી અને પ્રદૂષણની સૌથી પહેલી અસર ત્વચા અને વાળ પર પડે છે.જેના કારણે વાળ ખરવા અને નબળા થવા લાગ્યા છે.આવી સ્થિતિમાં વાળને વધારાની સંભાળની જરૂર છે, જેમ ત્વચાને ચમકદાર બનાવવા માટે સ્ક્રબ, મસાજ અને ક્લીંઝરની જરૂર પડે છે, તેવી જ […]

વાળને ખરતા અને તૂટતા અટકાવવા તથા કાળા ઘટ્ટ બનાવવા માટે જાણીલો આ કેટલીક ટિપ્સ

તમારા વાળની કાળજી ઘરે રહીને જ રાખો કુદરતી ચીજ વસ્તુઓતમારા વાળને બનાવે છે સુંદર રેશમી સામાન્ય પરીતે વાળની કાળજી દરેક મહિલાઓ લેતી હોય છે, વાળને સુંદર અને રેશમી બનાવવા માટો મોંધા મોંધા પાર્લરમાં જઈને ખર્ચાર ટ્રિટમેન્ટ કરવાતી હોય છે,બહાર નીકળતા રસ્તા પરનું ધૂળ પોલ્યૂશનથી વાળ ખૂબ જ ખરાબ થી જાય છે એટચલા માટે તે જરુરી […]

વાળમાં પરસેવો આવવો એ આ મોટી બીમારીની નિશાની છે,તેને સામાન્ય વાત સમજીને અવગણશો નહીં

વાળમાં પરસેવો શા માટે આવે છે? શું તમે ક્યારેય વિચાર્યું છે?.મોટાભાગના લોકો તેમના વાળમાં આવતા પરસેવાને ગંભીરતાથી લેતા નથી અને માને છે કે તે સામાન્ય છે.પરંતુ વાળમાં માત્ર પરસેવો આવવો એ સંકેત છે કે તમારા વાળના ફોલિકલ્સ વધુ પડતા સીબમ પેદા કરી રહ્યા છે.આ સિવાય કેટલીક એવી બીમારીઓ છે જેમાં લોકોના વાળમાંથી પરસેવો આવે છે […]

ધૂળેટીનો પાકો રંગ નહીં બગાડે વાળ,રમતા પહેલા આ રીતે કરો વાળની ​​સંભાળ

આજે સમગ્ર ભારતમાં ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે.દરેક લોકો રંગો, પિચકારી અને ગુલાલથી ભરેલા આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.આ દિવસે બધા રંગોમાં ડૂબેલા જોવા મળે છે પરંતુ ધૂળેટી પછી આ રંગોને ઉતારવા મુશ્કેલ બની જાય છે.ખાસ કરીને વાળમાં લાગેલા રંગો વાળને નુકસાન પહોંચાડે છે. જોકે, ઘણી સ્ત્રીઓ રંગોથી દૂર રહે છે કારણ કે […]

વાળને કરાળા ઘટ્ટ અને મજબૂત બનાવા માટે આ રીતે કરો કઢીલીમડાનો ઉપયોગ

લીમડાનાપાન તમારા વાળ માટે બેસ્ટ ઓપ્શન વાળને સુંદર કાળા અને લાંબા બનાવે છે લીમડાના પાનની પેસ્ટને વાળમાં લગાવવી જોઈએ લીમડાના ઓઈલથી વાળમાં મસાજ કરવું જોઈએ બદલતી ઋતુ સાથે વાળ ખરવાની, વાળ તૂટવાની અને વાળ રુસ્ક થવાની સૌ કોઈને ફરીયાદ હોય. છે, જો કે તમારે ચિંતા કરવાની જરુર નથી આ માટે તમે ઘરેલું ઉપચારથ જ તમારા […]

ત્વચા અને વાળની સમસ્યા દૂર કરશે આ એક વસ્તુ,આ રીતે ઉપયોગ કરવાથી થશે ફાયદો

મહિલાઓ પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.પરંતુ બ્યુટી પ્રોડક્ટ્સ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.આવી સ્થિતિમાં, તમે કેટલાક ઘરેલું ઉપચારનો ઉપયોગ કરીને ત્વચાની સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.ત્વચાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે ઔષધીય ગુણોથી ભરપૂર ફટકડીનો ઉપયોગ કરી શકો છો.તેમાં એન્ટિબાયોટિક, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ, એન્ટિઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે.જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code