1. Home
  2. Tag "home"

ઘરમાં સંપત્તિ વૃદ્ધિના મળશે આશિર્વાદ,જો નવા માટલાનો આ રીતે ઉપયોગ કરશો તો

વાસ્તુશાસ્ત્રમાં માટીના વાસણ અને જગ ઘરમાં રાખવાની સાચી દિશા અને ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. પાંચ તત્વોમાં અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશનો સમાવેશ થાય છે. વાસ્તુ મુજબ ઉત્તર દિશા એ જળ તત્વ સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં, પાણીને લગતી વસ્તુઓને ઉત્તર દિશામાં રાખવી શુભ પરિણામ આપે છે. વાસ્તુશાસ્ત્રમાં માટીના ઘડાને ધન સંપત્તિ સાથે જોડવામાં […]

મખનાની ભેળનો સ્વાદ હોય છે ગજબ,હવે આ રીતથી ઘરે જ કરો તૈયાર

ક્યારેક ઘરમાં વાતાવરણ એવું બને કે બધાને ટેસ્ટી ખાવાનું મન થાય, આવામાં ખાસ કરીને લોકો બહાર જતા હોય છે પણ કેટલાક લોકો એવા પણ છે કે જે ઘરે કઈક બનાવવાનું નક્કી કરે છે અને પરિવાર સાથે આનંદ માણે છે. આવામાં જો વાત કરવામાં આવે મખનાની ભેળની તો તેનો સ્વાદ હોય છે ગજબ અને તેને ઘરે […]

ગુજરાતઃ પોલીસ અધિકારી-કર્મચારીઓને આધુનિક સુવિધાથી સજ્જ આવાસ ફાળવામાં આવશે

અમદાવાદઃ રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતોના લાભા થકી સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને અનેક વિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જે અંતર્ગત આગામી તા. ૨૯ મે ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં […]

ઘરે જ મેંગો લસ્સીને તૈયાર કરો અને ગરમીમાં પેટને આપો ઠંડક,આ રહી લસ્સી બનાવવાની રીત

ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક પહોંચે તેવી તમામ વસ્તુઓને લોકો પસંદ કરતા હોય છે. લોકો દ્વારા ક્યારેક ઠંડી છાશનો સહારો લેવામાં આવે છે તો ક્યારેક ઘરે નવી નવી વાનગી બનાવીને પેટને ઠંડક આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવામાં જે લોકોને કેરી અથવા મેંગો લસ્સી ભાવતી હોય તે લોકો ઘરે જાતે જ લસ્સી બનાવી શકે છે અને […]

જો આ વસ્તુઓને ઘરમાં રાખશો તો જીવનમાં સુખ-સમૃદ્ધિ રહેશે

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલાક લોકો માનતા હોય છે કે ઘરમાં કેટલીક વસ્તુઓને રાખવી જોઈએ અને કેટલીક વસ્તુઓને ન રાખવી જોઈએ. વાસ્તુ દોષ ધનની અછત, શારીરિક અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જીવનમાં ધનની સમસ્યા જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. કેટલાક લોકો પાસે નાણા આવે છે અને તે ઝડપથી જતા રહે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે […]

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, ગુમ હૈ કિસીકે પ્યાર મેં અને અનુપમામાં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ

મુંબઈ: અનુપમા,યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને ગુમ હૈ કિસી કી પ્યાર મેં હંમેશા તેમની વાર્તાઓને કારણે TRP યાદીમાં સ્થાન મેળવે છે. આવનારા સમયમાં આ સિરિયલોમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળવાના છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભિમન્યુ અને અક્ષરાના લગ્ન થઈ ગયા છે પરંતુ તેમને ટૂંક સમયમાં તેમના જીવનમાં […]

ઘરે બેઠા મળી જશે રાશન! જાણો સરકારની આ સુવિધાનો લાભ કેવી રીતે મળશે

હવે ઘરે બેઠા મળશે રાશન સરકારની મહત્વની યોજના જાણો કેવી રીતે તમને થશે ફાયદો કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી Ration Service Umang App સામાન્ય લોકો સુધી સીધી અને યોગ્ય ભાવે સામાન પહોંચાડવા માટે શરૂ કરવામાં આવી છે. ઉમંગ એપની આ સર્વિસ દ્વારા ગ્રાહક પોતાની સુવિધા અનુસાર સામાન સરકારી ભાવે ખરીદી શકશે. કાર્ડ ધારક રાશનની […]

ઘરમાં દિવો દરરોજ કરો છો તો તેની પાછળનું કારણ ખબર છે? જાણો

આપણા હિંદુ ધર્મમાં દિવો કરવો તેને ખુબ પવિત્ર માનવામાં આવે છે, અગ્નિની આપણે દેવતા તરીકે પૂજા કરીએ છે અને તેની સાથે આપણી આસ્થા, શ્રધ્ધા અને વિશ્વાસ જોડાયેલો છે. આવામાં દરેક ઘરમાં દિવો તો થતો જ હશે. તો તેની પાછળ પણ એક કારણ છે અને તે જાણવા જેવું છે. વાત એવી છે કે એવું માનવામાં આવે […]

ઘરે જ ચા ભૂકી અને કોફીના ઉપયોગથી સફેદ વાળથી મળશે છુટકારો

અમુક ઉંમર પછી લોકોના માથામાં વાળ સફેદ થવા લાગે છે. જો કે, આજની ભાગદોડ ભરેલી જીંદગીમાં જંગફુડનું પ્રમાણ વધ્યું હોવાથી નાની ઉંમરમાં પણ સફેળ વાળ આવે છે. લોકો સફેદવાળથી છુટકારો મેળવા માટે માથામાં ડાય અને વિવિધ કલરનો ઉપયોગ કરે છે. પરંતુ તે આરોગ્ય માટે હાનીકારક હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ આપ સરળતાથી ઘરે ચાની ભૂકી […]

હવે ધરે બેઠા જ બની જશે પાસપોર્ટ,આ રહી તેની સરળ રીત

પાસપોર્ટ બનાવવો હવે સરળ માત્ર 10-15 દિવસમાં મળી જશે પાસપોર્ટ આ રહી તેની સરળ રીત મોટાભાગના લોકો પાસપોર્ટ બનાવતા હોય છે તેની પાછળનું કારણ હોય છે કે તેને વિદેશમાં અભ્યાસ માટે જવું હોય અથવા ત્યાં ફરવા કે વેપાર-ધંધા માટે જવું હોય. આ મોટાભાગના લોકોને જાણ હોતી નથી કે પાસપોર્ટ કેવી રીતે કઢાવવો.. પણ હવે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code