1. Home
  2. Tag "makeup"

જો આ ટ્રિક અપનાવશો તો ચોમાસામાં નહીં ખરાબ થાય મેકઅપ

ચોમાસામાં ચહેરો તૈલી અને ચીકણો બની જાય છે.ચહેરા પરનો મેકઅપ પણ આ સિઝનમાં ટકતો નથી.ભેજને કારણે ચહેરા પર ખૂબ પરસેવો થાય છે.આવી સ્થિતિમાં ચહેરાની સુંદરતા વધવાને બદલે ઘટવા લાગે છે.આ સિઝનમાં જો ચહેરા પર મેકઅપ ઠીક ન કરવામાં આવે તો ચહેરો વધુ ખરાબ દેખાવા લાગે છે.તો ચાલો જણાવીએ કે આ સિઝનમાં તમે મેકઅપને બગડતા કેવી […]

જો પહેલીવાર મેકઅપનો ઉપયોગ કરી રહ્યા હોવ તો ન કરતા આ ભૂલ

સુંદરતા અને સ્ત્રીનો એવો સંબંધ છે કે દરેક સ્ત્રી દરેક વસ્તુ વગર ચલાવી શકે છે પરંતુ તે પોતાની સુંદરતામાં કોઈ બાંધછોડ કરી શક નહી, સુંદર બનવું તે સ્ત્રીનો પહેલો ગુણ છે તે પણ કહી શકાય, આવામાં જે દિકરી મેકઅપનો ઉપયોગ પહેલીવાર કરવા જઈ રહી હોય તેણે કેટલીક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જાણકારી પ્રમાણે મેકઅપ […]

વરસાદમાં પણ રહેશે તમારી સુંદરતા બરકરાર –  બસ આ સિઝનમાં મેકઅક કરવા માટે અપનાવો ખાસ ટિપ્સ

ચોમાસામાં મેકઅપ  લગાવી મેકઅપ સ્પ્રે ચોક્કસ લગાવો વોટર પ્રૂફ મેકઅપનો બને ત્યા સુધી યૂઝ કરો ચોમાસાની સિઝનમાં મેકઅપ કરીને બહાર નિકળવું એટલે ખૂબ જ મુશકેલ કામ, મનમાં સતત ડર રહે કે ક્યાક વરસાદ આવશે અને મેકઅપ ખરાબ થઈ જશે ત્યારે આવી સ્થિતિમાં મેકઅપ કરવા માટે ખાસ કાળજી લેવી જોઈએ, અને બને ત્યા સુધી વોટર પ્રુફ […]

આ રીતે કરો મેકઅપ,બધા તમારા કરશે વખાણ

તેમાં કોઈ અતિશયોક્તિ નથી કે મેકઅપ માત્ર તમારા ચહેરાની ખામીઓને છુપાવીને તમને સુંદર બનાવે છે પરંતુ તમારો આત્મવિશ્વાસ વધારવામાં અને અન્ય પર અસર કરવામાં પણ મદદ કરે છે. મેકઅપ એ એક એવી કળા છે જેને સતત પ્રેક્ટિસથી જ પરિપૂર્ણ કરી શકાય છે. ઘણી સ્ત્રીઓ અજ્ઞાનતાના કારણે મેક-અપની ભૂલો કરે છે, જેના કારણે તેમને શરમનો સામનો […]

દરેક દુલ્હનની મેકઅપ કિટમાં આ 8 વસ્તુઓ હોવી જરૂરી

મેકઅપ કીટ દરેક દુલ્હન માટે જરૂરી આ આઠ વસ્તુઓને રાખવી જરૂરી આ વસ્તુઓ સુંદરતામાં કરશે વધારો છોકરીઓના લગ્નની તૈયારીઓ ખૂબ કાળજીથી કરવી પડે છે. કપડાં, જ્વેલરી, ફૂટવેરથી લઈને મેકઅપ કિટ સુધી દરેક વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે,લગ્ન પછી દરેકની નજર લાંબા સમય સુધી નવી વહુ પર ટકેલી હોય છે.મેકઅપ કીટ ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code