1. Home
  2. Tag "water"

પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાઃ ત્રણ તાલુકાના ગામની જનતાને ફોર્સથી પાણી મળશે

અમદાવાદઃ ભાવનગર જિલ્લાની પાલિતાણા, તળાજા અને મહુવા તાલુકાને આવરી લેતી પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું દેવળીયા ધાર ખાતે લોકાર્પણ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજનાને પગલે 3 તાલુકાના ગામમાં ફોર્સથી પાણી ઉપલબ્ધ થશે. આ પ્રસંગ્રે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, જે કામોનું ખાતમુર્હુત રાજ્ય સરકાર કરે છે એ કામોનું લોકાર્પણ […]

આ કારણોથી નાના બાળકોની આંખમાંથી આવે છે પાણી,Infection થી બચાવવા માટે પેરેન્ટ્સ આ રીતે કરો તેમની કેર

નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે જેના કારણે તેઓ ચેપ અને વાયરલ ચેપનો શિકાર બને છે. ઈન્ફેક્શનને કારણે બાળકોમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે, જેમાંથી એક છે વારંવાર આંખોમાં પાણી આવવું. પાણી આવવાથી બાળકોને પણ આંખમાં દુખાવો થવા લાગે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. બાળકોને આ રીતે વારંવાર પરેશાન થતા જોઈને […]

ઓછું પાણી પીવાથી વધી શકે છે આ સમસ્યાઓનો ખતરો,થઈ જાવ સાવધાન

સ્વસ્થ જીવન માટે પાણી ખૂબ જ જરૂરી છે. સમય અને જરૂરિયાત મુજબ પાણી પીવાથી શરીરમાં પાણીની કમી નથી થતી. બીજી તરફ ઉનાળામાં પાણીની અછતને કારણે શરીરમાં વધુ પડતી ગરમી, ઉલ્ટી, ઝાડા જેવી સમસ્યાઓ શરૂ થાય છે. આ સિવાય તેની ઉણપને કારણે કબજિયાત, કિડની સ્ટોન પણ થઈ શકે છે. દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની […]

કૂકરની સીટી વાગે ત્યારે પાણી બહાર નીકળે છે તો ફોલો કરો આ Kitchen Hacks,સમસ્યા થઈ જશે દૂર

મોટાભાગની મહિલાઓ સમય બચાવવા માટે કુકરમાં ભોજન રાંધવાનું પસંદ કરે છે. તે ખોરાકને ઝડપથી રાંધે છે અને તે જ સમયે તે સ્વાદિષ્ટ પણ છે.પરંતુ ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે જ્યારે કૂકરની સીટી વાગે છે ત્યારે તેની સાથે ખોરાક બહાર આવવા લાગે છે.જો તમારી સાથે પણ આવું થાય છે, તો તમે આ કિચન હેક્સને અપનાવીને […]

જલ જીવન મિશનઃ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં 91.18 લાખ પરિવારનોને પાણીના નળ કનેક્શન અપાયા

નવી દિલ્હીઃ દેશમાં લોકોને પીવાનું ચોખ્ખુ પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન હેઠળ ઘરે-ઘરે પાણીના નળ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં આ યોજના હેઠળ 90 ટકાથી વધારે ઘરોએ પાણીના નળ કનેક્શન પહોંચ્યાં છે. સતત વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં 100 ટકા એટલે કે 91.18 લાખ ગ્રામણી પરિવારનોને પાણીના નળના જોડાણ આપવામાં […]

ભાવનગરમાં ઉનાળાના આરંભ સાથે પાણીનો પોકાર, 6 ડેમના તળિયા દેખાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ અનેક જગ્યાએ પીવાની પાણીની સમસ્યા ઉભી થઈ છે. ભાવનગર જિલ્લામાં આવેલા મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. ભાવનગરમાં આવેલા 13 ડેમ પૈકી 6 ડેમ ખાલી થઈ ગયાં છે. જેથી ભાવનગરની જનતા માટે ઉનાળો વધારે આકરો રહેવાની શકયતા છે. બીજી તરફ સિંચાઈ માટે પાણી નહીં મળવાનો ભય ખેડૂતોમાં સતાવી રહ્યો […]

અમદાવાદ: ગરમીમાં BRTS બસ સ્ટેન્ડ અને AMTS ડેપો ઉપર ઠંડા પાણી અને ORSની વ્યવસ્થા કરાશે

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે, તેમજ ચાલુ વર્ષે ઉનાળો વધારે આકરો રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની કાઝળાઝ ગરમી અને હિટવેવને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ એએમટીએસના ડેપો અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર પાણીની સાથે ઓઆરએસની વ્યવસ્થા કરવા માટે મનપા સત્તાવાળાઓએ […]

ધોરાજીમાં નિયમિત પાણી નહીં મળતુ હોવાથી મહિલાઓ પાલિકાની કચેરીએ હંગામો મચાવ્યો

અમદાવાદઃ ગુજરાતના ઉનાળાના આરંભ સાથે જ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળો ઉપર પાણીની પોકાર ઉઠવા લાગી છે. દરમિયાન ધોરાજીમાં પાણી નિયમિત મળતું નહીં હોવાથી રણચંડી બનેલી મહિલાઓએ પાલિકાની ઓફિસમાં હંગામો મચાવ્યો હતો. બીજી તરફ મહિલાઓના ગુસ્સાને જોઈને ઉચ્ચ અધિકારીઓએ તેમને બચવા પ્રયાસો કર્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજી નગરના વોર્ડ-5માં છેલ્લા પાંચેક દિવસથી પાણી નહીં આવતું હોવાની […]

નમામી ગંગે અભિયાન દેશના વિવિધ રાજ્યો માટે એક મોડેલ તરીકે ઉભરી આવ્યું: PM મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ બ્રહ્મા કુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘જલ-જન અભિયાન’માં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ બ્રહ્મા કુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા જલ જન અભિયાનના પ્રારંભમાં ભાગ લેવાની તક મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની પાસેથી શીખવા મળે તે હંમેશા વિશેષ અનુભવ છે. […]

ગુજરાતઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, નર્મદા ડેમમાં ચોમાસા સુધી ચાલે એટલું પાણી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા મારફતે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને હળવી કરવા માટે પાણી પુરુ પાડવામાં આવે છે. જો કે, ચોમાસામાં આવેલા સારા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી. રાજ્યમાં હવે ધીમે-ધીમે ગરમી વધી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code