ભારતમાં 8 વર્ષમાં બાયોટેક સ્ટાર્ટઅપનો આંકડો વધીને 5,300ને પાર થયો
વર્ષ 2014માં 52 બાયોટેક સ્ટાર્ટઅપ હતા બાયો ઈકોનોમી વર્ષ 2014માં 10 બિલિયન ડોલર હતી ભારત બાયોટેકના વૈશ્વિક પારિસ્થિતિક તંત્રના ટોપ 5 દેશોની યાદીમાં શામેલ થશે નવી દિલ્હીઃ ભારતનું સ્ટાર્ટઅપ કલ્ચર દેશની અર્થવ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. બાયોટેક સ્ટાર્ટઅપ 2014માં 52 હતા, જે છેલ્લા 8 વર્ષમાં 2022માં વધીને 5,300થી વધુ થઈ ગયા છે. આ બાયો સ્ટાર્ટઅપના […]