વાળની તંદુરસ્તી જાળવવી હોય તો બાયોટિનથી ભરપૂર આ ખોરાક આરોગો
વાળની તંદુરસ્તી માટે ભોજનમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ અને ભોજનમાં મશરૂમ્સ અને પાલક સહિતની વસ્તુઓ સામેલ કરવી જોઈએ. જે બાયોટિનથી ભરપૂર છે. મશરૂમ્સ બાયોટીનનો સારો શાકાહારી સ્ત્રોત છે અને તેને વિવિધ વાનગીઓમાં સરળતાથી સામેલ કરી શકાય છે. તમારા બાયોટિનનું સેવન વધારવા માટે મશરૂમ્સને ફ્રાઈસ, ઓમેલેટ અથવા પાસ્તાની વાનગીઓમાં ઉમેરો. પાલક એ પોષક તત્વોથી ભરપૂર લીલા […]