બિપોરજોયના આગમન પહેલા જ સૌરાષ્ટ્રના છ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો
અમદાવાદઃ બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ખતરો પણ વધ્યો હતો. અમરેલી, ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઇ ગઇ હતી. ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર […]