1. Home
  2. Tag "Biporjoy storm"

બિપોરજોય વાવાઝોડા સામે તંત્ર સજ્જ, આગામી 36 કલાક અતિ ભારે રહેશે,

ગાંધીનગરઃ અરબ સાગરમાં સર્જાયેલુ ‘બિપરજોય’ વાવાઝોડુ  હવે અતિપ્રચંડ બની રહ્યું છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 260 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 270 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલિયાથી 300 કિલોમીટર દૂર છે. ગુજરાતમાં આગામી 36 કલાક અતિભારે હોવાનું કહેવાય છે, ‘બિપરજોય’ વાવાઝોડું ગુરૂવારે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ […]

કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની આફત સામે લોકોને બચાવવા સેનાના જવાનો સ્ટેન્ડબાય

અમદાવાદઃ અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયેલું બિપરજોય વાવાઝોડું પ્રતિ કલાકે 9 કિલોમીટરની ઝડપે કચ્છના માંડવી, જખૌ અને પાકિસ્તાનના કરાંચીના દરિયામાં ‘દરિયાઈ ડ્રેગન’ નું રૂપ લઇ વિનાશ વેરવા આગળ વધી રહ્યું છે ત્યારે ભારતીય હવામાન ખાતાં દ્વારા આ વાવાઝોડું ખુબ ભયંકર તબાહી મચાવી શકવાની તાકાત ધરાવતું હોવાની ચેતવણી આપતાં પરિસ્થિતિની ગંભીરતાની નજરે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ખાસ કરીને કચ્છમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code