પોરબંદરના વેટલેન્ડ વિસ્તારમાં દેશ-વિદેશના પક્ષીઓની વસતી ગણતરી, 9 લાખ પક્ષીઓ નોંધાયા
પોરબંદરઃ રાજ્યમાં નળ સરોવર, થ્રોળનું તળાવ, કચ્છનું નાનુ રણ સહિત અનેક વિસ્તારોમાં શિયાળા દરમિયાન વિદેશથી અનેક પક્ષીઓ આવતા હોય છે. જેમાં પારબંદરના વેટલેન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાં તો દેશ-વિદેશના મોટી સંખ્યામાં પક્ષીઓ વિહાર કરતા હોય છે. જેમાં કુંજ, હંસ, બતક, ફ્લેમીગો, ભગતડા અને કલો સહિતના રંગબેરંગી પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. તાજેતરમાં બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત […]