પ્રથમ વખત ડોલ્ફિન અને પોર્પોઈજ જેવી માછલીમાં પણ જોવા મળ્યો બર્ડફ્લૂ
માછલીઓમાં પણ ણબર્ડફ્લૂની પૃષ્ટિ માત્ર પશુઓમાં થતો બર્ડફ્લૂ હવે માછલી સુદી પહોચ્યોં દિલ્હીઃ બર્ડફ્લૂના કારણે દેશભરમાં હજારો પશુઓના મોત થતા હોય છે મોટા ભાગે આ રોગ મરઘી જેવા પશુઓમાં જ થાય છે ત્યારે હવે બર્ડફ્લૂને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે હવે માછલીઓ પણ બર્ડફ્લૂની પૃષ્ટિ થઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ડોલ્ફિન […]