રાજકોટ એરપોર્ટ પર બર્ડ હીટ ઘટના, પાઈલોટની સમયસુચકતાથી 97 મુસાફરોનો બચાવ
રાજકોટઃ શહેરના એરપોર્ટ પર અવારનવાર બર્ડ હિટની ઘટના બનતી રહે છે. ગઈકાલે સાંજે રાજકોટ-મુંબઈ ફલાઈટ સાથે ટેક ઓફ સમયે રન-વે પર એન્જિન સાથે પક્ષી ટકરાતા પાયલોટે સમય સૂચકતા વાપરી ફલાઈટને થંભાવી દેતા મોટી દૂર્ઘટના ટળી હતી. આ ફલાઈટ્સએ આજે ટેકનીકલ ટીમ દ્વારા ચકાસણી થયા બાદ ફરી ઉડાન ભરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના રવિવારે સાંજે […]