કેરળ બાદ હવે યુપીમાં બર્ડફ્લૂની શક્યતાઓ વધી – 10 થી વધુ પોલ્ટ્રીફાર્મને નોટિસ ફટકારાઈ,એલર્ટ જારી
યુપીમાં બર્ડફ્લૂની દહેશતને લઈને તંત્ર એલર્ટ દરેક જીલ્લા તંત્ર બન્યું સતર્ક લખનૌઃ- કેરળમાં હર્ડફ્લૂનો કહેર વધવાની સાથે હવે ઉત્તરપ્રદેશમાં પણ બર્ડ ફ્લૂની શક્યતાઓ જોવા મળી રહી છે, બર્ફ્લૂની શક્યતાઓને લઈને પશુપાલન વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યું છે. પીલીભીતના પુરનપુર અને કાલીનગર વિસ્તારમાં એક ડઝનથી વધુ પોલ્ટ્રી ફાર્મ ઓપરેટરોને આ બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. આ […]