1. Home
  2. Tag "Birds"

ભાવનગરઃ મોટી સંખ્યામાં વિદેશી યાયાવર પક્ષીઓ બન્યાં મહેમાન

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળામાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે. ભાવનગરમાં દર વર્ષના અંતિમ તબક્કામાં વિવિધ કુળના વિદેશી યાયાવર પક્ષીઓ હિમાલયને ઓળંગી યુરોપમાંથી મહેમાનગતિ માણવા આવે છે જેથી દેશ અને વિદેશમાંથી આવતા આ વિવિધ પક્ષીઓને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ભાવનગરમાં દર વર્ષે શિયાળામાં ના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ […]

નળ સરોવરમાં 250થી વધુ પ્રજાતિના રંગબેરંગી દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો, પર્યટકો ઉમટી પડ્યાં

અમદાવાદઃ જિલ્લાના પક્ષી અભ્યારણ્ય નળ સરોવરમાં આ વખતે અનેક વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. કોરોના કાળના બે વર્ષ બાદ પર્યટકો નળસરોવર ખાતે ફરવા આવી રહ્યા છે. ખાસ શનિ-રવિના દિવસોમાં થોડી ઘણી ભીડ જોવા મળે છે. આ વર્ષે વધુ વરસાદને લઈને નળસરોવર સમગ્ર સરોવરમાં પાણીના મોટી આવકથી પક્ષીઓને પણ વધુ જોવા મળી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના […]

કચ્છમાં નખત્રાણા નજીક આવેલું છારીઢંઢ રંગ-બેરંગી કલરવ કરતા પક્ષીઓનું મુકામ બન્યું

ભુજ : કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકામાં આવેલું છારીઢંઢ  જળપ્લાવીત ક્ષાર ભૂમિ એટલે કે કચ્છના રણ અને બન્ની શુષ્ક ઘાસના મેદાની કિનારે આવેલું છે. હાલમાં તે કાયદેસર સંરક્ષિત કે આરક્ષિત જંગલ હેઠળ સુરક્ષિત ક્ષેત્ર છે. છારી નો અર્થ ક્ષાર અને ઢંઢ એટલે છીછરું જળપ્લાવીત ક્ષેત્ર. નાના છીછરા ખાબોચિયા માટે સિંધી ભાષામાં ઢંઢ એવો શબ્દ છે.  આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code