1. Home
  2. Tag "Birth"

જન્મના કેટલા મહિના પછી બાળકને પાણી પીવડાવવું જોઈએ, જાણો નહીં તો સમસ્યા વધશે

હેલ્થ એક્સપર્ટના મતે, સ્તનપાન કરાવતી મહિલાઓએ પોતાની ડાયટનું ધ્યાન રાખવું જોઈએ. તેમની ડાયટ જેટલી હેલ્દી હશે તેટલા બાળકને વધુ પોષક તત્વો મળશે અને તેનું સ્વાસ્થ્ય સારું રહેશે. નવજાત શિશુની સંભાળ રાખવી એ સરળ નથી. તેમના સૂવા અને જાગવાથી લઈ સ્તનપાન કરાવવા સુધી ખાસ કાળજી લેવી જોઈએ. દર બે કલાકે નવા જન્મેલા બાળકને માતાનું દૂધ પીવડાવવાની […]

જન્મ અને મૃત્યુ પછી શું થાય છે? જાણો શું કહે છે હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મ એટલે કે સનાતમ ધર્મ, એટલો વિશાળ ધર્મને જેના મૂળ સુધી પહોંચવુ આજના સમયના માનવી માટે તો તે અશક્ય બરાબર છે. સનાતન ધર્મમાં જન્મ પહેલાની અને મૃત્યુ પછીની વાતો પણ કહેવામાં આવી છે. જેના વિશે જો આપણે વધારે વાત કરવામાં આવે તો એવુ કહેવાય કે જન્મ થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ થાય તેનો […]

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હોવાથી મંદિર પણ અહીં જ બનશેઃ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી

લખનૌઃ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર મથુરામાં નહી તો શું પાકિસ્તાનના લાહોર બનશે તેમ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણે જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશન પ્રસાદ મૌર્ય તથા અન્ય એક મંત્રીએ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભુમિ પરિસરમાં સ્થિત મુગલકાળના શાહી ઈદગાહના સ્થળે (જેને ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ જન્મસ્થળ માનવામાં આવે છે) મંદિર બનાવવાના મુદ્દે નિવેદન કર્યું હતું. […]

યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની 222મી જન્મજયંતી ગુરૂવારે ઊજવાશે

રાજકોટઃ યાત્રાધામ વીરપુરમાં  સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મજયંતિ કારતક સુદ સાતમને ગુરુવારે તા.11 નવેમ્બરના રોજ ધામધૂમથી ઊજવાશે.  ગત વર્ષે કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાયથી ઉજવાય હતી પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હળવી થતા યાત્રાધામ વીરપુરમાં અત્યારથી જ  તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જોકે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. વીરપુરમાં પૂજ્ય બાપાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code