1. Home
  2. Tag "Birth Anniversary"

સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર PM મોદીએ શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સેવિકા સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલેની આજે જન્મ જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ભારતના પહેલી બાલિકા વિદ્યાલયના પ્રથમ પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સ્થાપક હતા. પીએમ નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. I pay […]

સાવિત્રીબાઈ ફુલેની જન્મજ્યંતિઃ દેશમાં દીકરીઓના અભ્યાસ માટે 18 સ્કૂલોની શરૂઆત કરી

આજે 3 જાન્યુઆરીએ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સેવિકા સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલેની જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ભારતના પહેલી બાલિકા વિદ્યાલયના પ્રથમ પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સ્થાપક હતા. તેઓ 9 વર્ષના હતા ત્યારે 13 વર્ષિય જ્યોતિરાવ ફુલે સાથે તેમના લગ્ન થયાં હતા. […]

ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર શા માટે ઉજવવામાં આવે છે ‘ગુડ ગવર્નન્સ ડે’, જાણો તેનો ઈતિહાસ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કારકિર્દી ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે ઓળખાય છે.અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર દર વર્ષે ભારતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસ સંપૂર્ણપણે અટલ બિહારી વાજપેયીને સમર્પિત છે. અટલ બિહારી વાજપેયી પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતા.તેમણે અનેક ક્ષેત્રોમાં ભારતનું નામ […]

લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગ્રે પીએમ મોદી શુક્રવારે સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી નવેમ્બરે લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કરશે. લચિત બરફૂકન અહોમ કિંગડમની રોયલ આર્મીના જનરલ હતા, જેમણે 1671માં સરાઈઘાટના યુદ્ધમાં મુઘલોને કારમી હાર આપી હતી પીએમ મોદીનો સતત પ્રયાસ રહ્યો છે કે તેઓ અનસંગ હિરોને યોગ્ય રીતે સન્માનિત કરે. આ અનુસંધાનમાં, દેશ 2022ને લચિત બરફૂકનની […]

આજે સરદાર પટેલની જન્મજયંતિ, જાણો લોખંડી પુરુષ બનવાની રસપ્રદ સફર

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. સરદાર પટેલે દેશની આઝાદીમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું. જે બાદ સરદાર પટેલને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયેલા ભારતમાં દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે જોવામાં આવ્યા.કૉંગ્રેસમાં લગભગ બધા […]

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ,પીએમ મોદી,સોનિયા ગાંધી અને આ દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી :આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ છે.આ અવસર પર દેશ-વિદેશમાં ઉપસ્થિત કરોડો લોકો તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.ઘણા દિગ્ગજ નેતાઓએ પણ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી […]

આજે છે દેશના તિરંગાની રચના કરનાર પિંગાલી વેંકૈયાની જન્મજયંતિ

02 ઓગસ્ટથી ભારતીય ધ્વજનો છે ખાસ સંબંધ જાણો કેવી રીતે તૈયાર કરવામાં આવી હતી તિરંગાની ડિઝાઇન દિલ્હી:દેશ આ વર્ષે આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવી રહ્યો છે.આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સમગ્ર દેશમાં હર ઘર તિરંગા યોજના શરૂ કરવામાં આવી છે.આ અંતર્ગત દરેક નાગરિકને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરે ત્રિરંગો લગાવવાની અપીલ કરવામાં આવી […]

બોલિવૂડના પ્રખ્યાત વિલન અમરીશ પુરીની આજે જન્મજયંતિ,મોગેમ્બો બની દરેકના દિલમાં બનાવી જગ્યા

આજે અમરીશ પુરીની જન્મજયંતિ વિલનનું પાત્ર ભજવી મળી ઓળખ 400 થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:જ્યારે પણ બોલિવૂડના સૌથી મોટા ‘ખલનાયક’નું નામ લેવામાં આવે છે, ત્યારે કોઈ અમરીશ પુરીનું નામ ભૂલી શકતું નથી, પરંતુ કેટલાક દર્શકો માટે તો અમરીશ પુરી બોલિવૂડના સૌથી મોટા ‘વિલન’ હતા. પછી તે ‘નાયક’ના ભ્રષ્ટ નેતા હોય કે ‘મિસ્ટર ઈન્ડિયા’ના […]

પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીની જન્મજયંતી પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પીએમ મોદીએ ટ્વિટ કરીને કહી આ વાત  દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.મોદીએ કહ્યું છે કે ચંદ્રશેખરજી એક ઉમદા વ્યક્તિત્વ હતા જેમની લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગરીબી દૂર કરવાના પ્રયાસો માટે વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી. […]

ગુજરાતમાં સંત શિરોમણી રવિદાસજી બાપુની 645મી જન્મજ્યંતિની ઉજવણી

અમદાવાદઃ પૂજ્ય સદગુરૂ સંત શિરોમણી રવિદાસજી બાપુની 645મી જન્મ જંયતિની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં રવિદાસજીની જન્મજ્યંતિ નિમિત્તે ભજાન કિર્તન યોજાયાં હતાય જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા. સામાજીક આગેવાન પ્રો. હિતેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં માઘી પૂનમના પવિત્ર માસના મહા સુદ પૂર્ણિમાના શુભ દિવસે આપણાં ધરોહર અને કુલગુરુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code