ગુજરાતમાં વધતું જતું કૂપોષણનું પ્રમાણ, ઓગસ્ટમાં 6593 કૂપોષિત બાળકો જન્મ્યા
અમદાવાદઃ ગુજરાત સરકાર કૂપોષણને નાથવા વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં અન્ય રાજ્યોની સરખાણીએ ગુજરાતમાં કૂપોષણનું પ્રમાણ સૌથી વધુ છે. ગુજરાતમાં કુપોષણ સામેની લડાઈમાં સપ્ટેમ્બર મહિનો પોષણ માસ તરીકે ઉજવાય છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કરોડોનો ધુમાડો કર્યા બાદ પણ કુપોષણની સમસ્યા આજે ય ઠેરની ઠેર રહી છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં જ 6846 કુપોષિત બાળકોએ […]