ગુજરાત યુનિવર્સિટી નજીક બિસ્માર રસ્તાઓના મુદ્દે NSUIએ રોડ બ્લોક કરીને કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના દરવાજા પાસે તેમજ પીઆરએલ અને એલડી આર્ટસ કોલેજ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે. આ રસ્તા પર પાકો ડામર રોડ વર્ષો પહેલા મ્યુનિ.કોર્પોરેશને બનાવી આપ્યો હતો. હવે આ રસ્તો મ્યુનિનો છે કે યુનિવર્સિટીનો તે મામલે વિવાદ ચાલી રહ્યો છે.તૂટેલા રસ્તાને લઈને અનેક વખત વિદ્યાર્થીઓએ રજુઆત કરી છે. છતાં કોઈ ધ્યાન […]