1. Home
  2. Tag "BJ Medical College"

બીજે મેડિકલ કોલેજમાં NMCના ઈન્સ્પેક્શન પહેલા 17 અધ્યાપકોની ટ્રાન્સફરથી જગ્યાઓ ભરાઈ

અમદાવાદઃ રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી બી.જે.મેડિકલ કોલેજમાં આગામી દિવસમાં નેશનલ મેડિકલ કમિશનનું ઇન્સ્પેક્શન આવવાનું છે ત્યારે જુદી જુદી કોલેજોમાંથી 17 અધ્યાપકોની ટ્રાન્સફર બી.જે.મેડિકલ કોલેજમાં કરવામાં આવી છે. આ તમામ અધ્યાપકોને તાકીદે બી.જે.મેડિકલ કોલેજમાં પહોંચવા સુચના આપવામાં આવી હતી.. સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ મેડિકલ કમિશન દ્વારા તાજેતરમાં તબીબી પ્રોફેસરોના આધારકાર્ડ અને બાયોમેટ્રિક્સ લીંક કરવા તાકીદ કરવામાં આવી […]

બી જે મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં દોષિત ત્રણ સિનિયર્સ વિદ્યાર્થીઓને 2-3 ટર્મ માટે સસ્પેન્ડ કરાયા

અમદાવાદઃ શહેરની બી. જે. મેડિકલ કોલેજમાં રેગિંગ ઘટના બન્યા બાદ મામલે 7 જુનિયર તબીબી વિદ્યાર્થીઓએ  સિનિયર વિદ્યાર્થીઓ  વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. આ મામલે બી. જે. મેડિકલ કોલેજમાં તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં કમિટીએ તપાસ બાદ રેગિંગ કરનારા  રેસિડેન્ટ ડોક્ટર પૈકી 2 ડોક્ટરને 3 ટર્મ અને એક રેસિડેન્ટ ડોક્ટરને 2 ટર્મ માટે સસ્પેન્ડ […]

ડો. કમલેશ ઉપાધ્યાયને હટાવવામાં નહીં આવે તો બીજે મેડિકલમાં વિદ્યાર્થીઓ કાલથી હડતાળ પર જશે

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજના તબીબ ડો. કમલેશ ઉપાધ્યાયની સામે ઉગ્ર આંદોલન કરી રહેલા જુનિયર ડોક્ટર્સ એસોસિએસન (જેડીએ) દ્વારા તેમની સામે કડક પગલા ભરવાની માંગણી ઉગ્ર બનાવી છે. છેલ્લા ઘણા વખતથી ડો.કમલેશ ઉપાધ્યાયને હટાવવાની માગ કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન કરાતા હવે જુનિયર ડોક્ટર એસો.એ […]

બી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલ બનાવવાની ખાતરી અપાતા હડતાળ સમેટાઈ

અમદાવાદઃ શહેરની બી.જે. મેડિકલની કોલેજની જજર્રિત બની ગયેલી હોસ્ટેલના મામલે વિદ્યાર્થીઓ ઘણા સમયથી લડત આપી રહ્યા છે. જેમાં હોસ્પિટલના અને કોલેજના સત્તાધિશોએ ગર્લ્સ હોસ્ટેલના જર્જરીત સી બ્લોકના પાછળના ભાગે નવી બિલ્ડિંગ બનાવાની ખાતરી આપી અને અને વૈકલ્પિક વ્યવસ્થા કરાતાં તબીબી વિદ્યાર્થીઓએ રાત્રે હડતાળ પાછી ખેંચી હોવાનું બી.જે. મેડિકલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code