1. Home
  2. Tag "Bjp Govt"

ભાજપની સરકાર રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં કેમ નહીં ?, કોંગ્રેસ

અમદાવાદઃ રાજસ્થાનમાં ભાજપની સરકાર સત્તાસ્થાને આવતા જ ગેસના સિલિન્ડરના ભાવ ઘટાડીને રૂપિયા 450 કરી દીધા છે.જ્યારે ગુજરાતમાં ભાજપની જ સરકાર 25થી વધુ વર્ષથી શાસનમાં હોવા છતાંયે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરતી નથી, તે ગુજરાતની પ્રજાને અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, […]

ભાજપ સરકાર સામે કોંગ્રેસનું આરોપનામું, 36 પેજની ચાર્જશીટમાં સરકારની નિષ્ફળતા ઉજાગર કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની જાહેર થયા બાદ હવે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યુ છે. સાથે જ એકબીજા પર આક્ષેપોનો મારો પણ ચાલી રહ્યો છે. કોંગ્રેસે આજે ભાજપ સરકાર પર 21 મુદ્દાનું તહોમતનામું જાહેર કર્યું હતું. કોંગ્રેસ દ્વારા ભાજપના વિકાસના નામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારોની 21 જેટલા મુદ્દાની એક ચાર્જશીટ પ્રજા સમક્ષ રજૂ કરી […]

ગુજરાત ભાજપ સરકારના કુશાસનમાં બ્યુરોક્રશી હાવી થઈ ગઈ છેઃ કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદઃ  મોંઘવારી, બેરોજગારીથી ત્રસ્ત જનતા ભાજપને પાઠ ભણાવવાનું નક્કી કરી દીધું છે તેનો અનુભવ ગૌરવ યાત્રા દરમિયાન ઠેર ઠેર ભાજપના નેતાઓને થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ 125 થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સીનીયર નિરીક્ષક અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનને  વારંવાર ગુજરાત આવવાની […]

યુપીમાં પહેલીવાર લાઇવ સર્વિલાંસ હેઠળ TET ની પરીક્ષા યોજાશે,28 નવેમ્બરે 21.5 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા 

લાઇવ સર્વિલાંસ હેઠળ TET ની પરીક્ષા યોજાશે 28 નવેમ્બરે 21.5 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા STF અને LIUને પણ તૈનાત કરવામાં આવ્યા લખનઉ:ઉત્તર પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) હવે લાઈવ સર્વેલન્સમાં યોજાશે.આ પરીક્ષા પ્રથમ વખત બે શિફ્ટમાં લાઈવ સર્વેલન્સ પર હશે. મળતી માહિતી મુજબ રાજ્ય કક્ષાએ ઉભા કરાયેલા કંટ્રોલ રૂમમાંથી પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code