1. Home
  2. Tag "bjp mla"

ઉત્તરપ્રદેશઃ ગેરકાયદે ધાર્મિક સ્થળની દિવાલ તોડી પડાતા તંગદીલી ફેલાઈ

બે કોમના લોકોએ સામ-સામે કર્યો ભારે પથ્થરમારો પોલીસે પરિસ્થિતિ ઉપર મેળવ્યો કાબુ લખનૌઃ યુપીના બરેલીમાં એક વિવાદિત ધાર્મિક સ્થળને તોડી પાડવાને લઈને હંગામો થયો હતો, ત્યારબાદ બે સમુદાયના લોકો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન બંને તરફથી ભારે પથ્થરો થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવને પગલે ભાજપના ધારાસભ્ય તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, તેમજ […]

મોહન માઝી ઓડિશાના નવા સીએમ બનશે, ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માઝીની પસંદગી કરવામાં આવશે. તેઓ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય નિરીક્ષકો તરીકે બેઠકમાં હાજર હતા. ભુવનેશ્વરમાં મળેલી બેઠકમાં માઝીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે અને લગભગ 24 વર્ષથી […]

ભાજપના MLA કેતન ઈનામદારનું પ્રેશર પોલિટિક્સ, રાજીનામું આપ્યા બાદ પાછું પણ ખેંચી લીધુ

વડોદરાઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ ભાજપે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કરતા વડાદરા શહેર અને જિલ્લા ભાજપમાં અસંતોષની લહેર ઊભી થઈ છે. રંજનબેનને ટિકિટ આપ્યાના બીજા જ દિવસે ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો હતો. એને પગલે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આમ છતાં […]

પોલીસ દ્વારા વાહનચાલકો પાસે કરાતી સરેઆમ તોડબાજી, ભાજપના ધારાસભ્યએ લખ્યો પત્ર

સુરતઃ રાજ્યના તમામ મહાનગરો અને હાઈવે પર પોલીસ દ્વારા તોડ કરાતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે ભાજપના ધારાસભ્ય કૂમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નેશનલ હાઈવે પર વાસદના ટોલનાકા બાદ પોલીસ દ્વારા વાહન ચેકિંગના નામે સુરત પાસિંગની કાર રોકીને ખૂલ્લેઆમ તોડબાજી કરાતી હોવાથી આ મામલે ત્વરિત તપાસ કરવાની માગ કરી છે. સુરત શહેરના […]

ઈ-મેમો વસુલાતની ઝૂંબેશ બંધ કરવા માટે ભાજપના જ ધારાસભ્યએ ગૃહરાજ્યમંત્રીની કરી રજુઆત

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં સીસી કેમેરાથી ટ્રાફિક ભંગ ગુનાના હજારો કેસ વાહન માલિકો સામે નોંધાયેલા છે. હવે ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો મોકલીને દંડ વસુલાત કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ટ્રાફિક અને આ-મેમોના મુદ્દે ગૃહરાજ્યમંત્રીને રજુઆત કરી છે. રાજકોટ શહેરમાં ઈ-મેમો અને ટ્રાફિકના કારણે નાગરિકો પરેશાન બન્યા છે. ઈ-મેમો અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે નાગરિકો […]

જુગાર રમતા પકડાયેલા માતરના ભાજપના ધારાસભ્ય સહિત 26 આરોપીઓને બે વર્ષની સજા

વડોદરાઃ પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે  1 જુલાઇ, 2021 ના રોજ રાત્રે  જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 ને દોષીત જાહેર કર્યા છે. અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર દરોડો પાડીને 26 જુગારીઓને ઝડપી લીધા હતા. […]

ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલના સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચતત્વમાં વિલિન

અમદાવાદઃ ઉત્તરગુજરાતના ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલનું ડેન્ગ્યુની બીમારીમાં ઓર્ગન ફેલ્યોરના કારણે નિધન થયું હતું. આજે સવારે તેમના પાર્થિવ દેહની અંતિમ વિધી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આશાબેનનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલી […]

ઉત્તરપ્રદેશઃ નકલી માર્કશીટ કેસમાં દોષિત ઠરેલા ભાજપના ધારાસભ્ય સામે યોગી સરકારની કાર્યવાહી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન યોગી સરકારે નકલી માર્કશીટ કેસમાં દોષિત અયોધ્યાની ગોસાઈગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય ઈન્દ્ર પ્રતાપ તિવારી ઉર્ફે ખબ્બુ તિવારીની વિધાનસભા સદસ્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં આ અંગે વિધાનસભા સચિવાલયે એક જાહેરનામું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code