ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે દૂષ્કર્મની ફરિયાદ નોંધાશે
હાઈકોર્ટનો વેધક સવાલ, શું આરોપી ધારાસભ્ય છે, એટલે ફરિયાદ નથી નોંધાઈ, પોલીસે ફરિયાદીની અરજી છતાંયે તપાસ કેમ ન કરી, ગજેન્દ્રસિંહને બચાવવાનું ભાજપને ભારે પડ્યું અમદાવાદઃ ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ ગાખલ કરવા હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો છે. ગજેન્દ્રસિંહ પરમાર સામે કેસ નહિ નોંધાતા હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી. અને કહ્યું […]