1. Home
  2. Tag "BJP National President JP Nadda"

તિરંગો સૌ દેશવાસીઓને એકસૂત્રતામાં બાંધે છે: ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ હજારો રાજકોટિયન્સના ઉમંગ-ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે આજે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ- ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત હર ઘર તિરંગા યાત્રા – ૨૦૨૪માં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સૌ મહાનુભાવોએ સૌપ્રથમ રેસકોર્સ પાસે […]

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ‘કમલ મિત્ર’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે

 આજે ‘કમલ મિત્ર’ કાર્યક્રમનું ઉદ્ઘાટન  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કરશે ઉદ્ઘાટન  દિલ્હી : વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલા ભાજપે અડધી વસ્તી એટલે કે મહિલા મતદારોને રીઝવવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે. પાર્ટી દેશની દરેક લોકસભા સીટ પર 200 મહિલાઓને ‘કમલ મિત્ર’ બનાવવાની તૈયારી કરી રહી છે. ભાજપ મહિલા મોરચાના પદાધિકારીઓ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code