દેશના ખુણે-ખુણે બેઠેલા બાબરને મારીને હટાવવા પડશેઃ હિમંત બિસ્વા સરમા
નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા હરિયાણા ચૂંટણીના પ્રચાર માટે પલવલ જિલ્લામાં પહોંચ્યાં હતા. જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. સરમાએ જનતાને સંબોધતા કહ્યું કે હરિયાણામાં ખર્ચી-પર્ચીની પ્રથા પાછી લાવવાની જરૂર નથી, ભાજપને જીતાડવી પડશે. એટલું જ નહીં, આસામના સીએમએ એમ પણ કહ્યું કે, પિતા-પુત્રની સરકાર બનવાની નથી. કારણ કે હરિયાણામાં કોંગ્રેસે તુષ્ટિકરણનું […]