ઉત્તરપ્રદેશમાં ફરી બ્લેક ફંગસે આપી દસ્તક – કાનપુરની હોસ્પિટલમાં પ્રથમ કેસ સામે આવ્યો
યુપીમાં બ્લેક ફંગસની એન્ટ્રી કાનપુરની હોસ્પિટલમાં પ્રથમ કેસ આવ્યો લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસો જોવા મળી રહ્યો છે કોરોનાની બીજી લહેર આવી ચૂકી છે ત્યારે આ સ્થિતુ હવે કોરોનાની બીજી લહેરની યાદ કરાવી રહી છે તેનું કારણ એ છે કે ઉત્તરપ્રદેશમાં બ્લેક ફંગસનો આ લહેરનો પ્રથન કેસ નોંધાયો છે. કોરોના સંક્રમિત બ્લેક ફૂગનો પ્રથમ દર્દીને […]