કચ્છના નાના રણમાં પાણી અને કાદવ કીચડ વચ્ચે અગરિયાઓ મીઠું પકવવાની કાળી મજુરી કરી રહ્યા છે
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પાટડી, ખારાઘોડા, ધ્રાંગધ્રા-હળવદ સહિતનો કેટલોક વિસ્તારનો કચ્છના નાના રણમાં સમાવેશ થયેલો છે. જેમાં મીઠાનું સારૂએવું ઉત્પાદન થાય છે. અફાટ રણમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવે છે. રણકાંઠાના સેંકડો અગરિયાઓ પોતાના પરિવારજનો સાથે સપ્ટેમ્બરથી આઠ મહિના રણમાં પડાવ નાંખીને મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. અને આ વર્ષે અગરિયાઓ રણમાં મીઠું પકવવા […]